શીંગ ખજૂર ના લાડુ (Shing Khajoor Ladoo Recipe In Gujarati)

#HR
હોળી શિયાળાનો અંત અને વસંત ઋતુની શરૂઆત પણ દર્શાવે છે. પોલન એલર્જીને કારણે ઘણા બધા લોકોને ઉધરસ, છીંક, આંખમાં બળતરા વગેરેનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વસંત ઋતુ દરમિયાન આ એલર્જીનું લેવલ ખૂબ ઊંચું હોય છે. તેથી એમાં વિશિષ્ટ વાનગીઓ જેમ કે ખજૂર, ધાણી, શેકેલા ચણા વગેરે શરીરને અંદરથી ગરમ રાખવા માટે અને એલર્જીની તીવ્રતા ઓછી થાય તે માટે ખવાય છે. એટલે મારા ધરે હું હોળી માં શીંગ ખજૂર ના લાડુ બનાવું છું.
શીંગ ખજૂર ના લાડુ (Shing Khajoor Ladoo Recipe In Gujarati)
#HR
હોળી શિયાળાનો અંત અને વસંત ઋતુની શરૂઆત પણ દર્શાવે છે. પોલન એલર્જીને કારણે ઘણા બધા લોકોને ઉધરસ, છીંક, આંખમાં બળતરા વગેરેનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વસંત ઋતુ દરમિયાન આ એલર્જીનું લેવલ ખૂબ ઊંચું હોય છે. તેથી એમાં વિશિષ્ટ વાનગીઓ જેમ કે ખજૂર, ધાણી, શેકેલા ચણા વગેરે શરીરને અંદરથી ગરમ રાખવા માટે અને એલર્જીની તીવ્રતા ઓછી થાય તે માટે ખવાય છે. એટલે મારા ધરે હું હોળી માં શીંગ ખજૂર ના લાડુ બનાવું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગ માંથી છોડા કાઢી લો. ખજૂરના પણ મોટા ટુકડા કરી લો. હવે એક મિક્સર જારમાં શીંગ અને ખજૂર ભેગા કરી ને ક્રશ કરી લો
- 2
એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં ક્રશ કરેલો શીંગ ખજૂર નો ભૂકો બેથી પાંચ મિનિટ સુધી શેકી લો.
- 3
ગેસ બંધ કરી તેમાં સુંઠ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો અને તેના ના લાડવા વાળી લો. તૈયાર છે શીંગ ખજૂર નો લાડવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શેકેલી શીંગ ના લાડુ(shekeli shing na ladoo recipe in gujarati)
#વેસ્ટ#week2#ગુજરાત_મહારાષ્ટ્રપોસ્ટ - 5 આ લાડુ ઉપવાસમાં ફરાળ માં ઉપયોગમાં લેવાય છે અને અગિયારસ ના દિવસે પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે...ઠંડીની ઋતુ માં સુંઠ પાઉડર નાખવામાં આવે છે...શીંગ માંથી બદામ જેટલા જ તત્વો મળે છે...એટલે જ બંગાળ માં તેને ચીના બદામ કહેવાય છે..પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવા શીંગ ના લાડુ બનાવીયે.... Sudha Banjara Vasani -
વઘારેલી ધાણી અને ખજૂર ઘી મા પલાળેલું
#HRસવારે હોળી ભૂખ્યા રહેવા નુ હોવાથી અમારે ત્યાં સવારે જમવામાં ધાણી અને ખજૂર લેવાય છે Bina Talati -
-
ખજૂર કોપરા ના લાડુ (Khajoor kopra na ladoo recipe in Gujarati)
ખજૂર કોપરા ના લાડુ શિયાળામાં બનાવવામાં આવે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુ ઉતરાયણ દરમ્યાન પણ ચીકી વગેરે વસ્તુઓ ની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ખજૂર કોપરા ના લાડુ માં કોઈપણ પ્રકારનો માવો, લોટ અથવા તો ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી જેને કારણે આ મીઠાઈ ખૂબ જ હેલ્ઘી મીઠાઈ નો પ્રકાર છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે જે ફક્ત ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ #MS# શીંગ ની ચીકીમકરસંક્રાંતિ આવે અને દરેક જાતની ચિકીઓ બજારમાં મળવાની શરૂઆત થઇ જાય છે. અને દરેક સંક્રાંતિ ઉપર ધરે પણ બનાવે છે.મેં આજે શીંગ ની ચીકી ઘરે બનાવી છે. Jyoti Shah -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#childhood#Week 1#masala Shing.જ્યારે અમે નાના હતા ત્યારે બધાવસ્તુ પસંદ હોય તે ઘરે જ બનાવીને આપતા હતા મારા મમ્મીના હાથની મસાલા શીંગ બહુ જ સરસ બનતીહતી અને જ્યારે બધી ફ્રેન્ડ આવે ત્યારે મમ્મી ખાસ બનાવી આપતી હતી અને બધા ને તેનો ટેસ્ટ બહુજ પસંદ પડતી.મેં પણ આજે તેજ રીતથી શીંગ બનાવી છે. Jyoti Shah -
સ્ટફ ખજૂર ચૉકલેટ(Stuffed Khajoor Chocolate Recipe In Gujarati)
હોળી નજીક આવી રહી છે હોળીમાં ખજૂર ધાણી અને દાળીયા નું ખૂબ જ મહત્વ રહેલું છે. તો ખજૂર ને એક નવા જ રૂપમાં આપની સમક્ષ મૂકી રહી છું. આ ખજૂર ની અંદર ઘણી રીતે સ્ટફિંગ કરી શકો છો મેં અહીં ડ્રાયફ્રુટ, સુકા નાળિયેર ના બોલ અને ચોકલેટ કોટેડ ખારી શીંગ નો ઉપયોગ કર્યો છે. અને ચોકલેટ હોવાથી બધાને ખૂબ જ ભાવશે. Buddhadev Reena -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#US#cookpadgujaratiખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક પણ હોય છે. દરરોજ સવારે એક લાડુ ખાઈ લેવાથી શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને શરીર હેલ્ધી રહે છે. આ લાડુ માટે બધા જ ડ્રાયફ્રુટ ના કટકાને ઘી માં રોસ્ટ કરી લેવા તેમજ ખજૂરને ઘી માં સાંતળી સોફ્ટ કરી લેવો જો ખજૂર કઠણ હોય તો મિક્સીમાં ચલાવી ક્રશ કરી અને રોસ્ટ કરવું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું અને સ્વિટનેસ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તેમાં મધ ઉમેરી લાડુ બનાવી લેવા. તો આમ આ લાડુ ઝડપથી અને સરળતા થી પણ બની જાય છે. Ankita Tank Parmar -
-
શીંગ અને સુંઠ ના મોદક (Shing Sounth Modak Recipe In Gujarati)
#RJS#cookpadindia#cookpadgujarati શીંગ ના મોદક Ketki Dave -
તલ ખજૂર શીંગ ના લાડુ (Til Khajoor Shing Ladoo Recipe In Gujarati)
#US#cookpad#cookpadindia#cookpadgujaratiખાંડ નહીં, ઘી નહીં, ગોળ નહીં અને છતાં પણ પૌષ્ટિક લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
શિયાળા સ્પેશ્યલ ખજૂર ના લાડુ (આ લાડુ માં ગુંદર નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.) Ankita Mehta -
-
શીંગ અને ચોકલેટ ના રોઝીઝ (Shing Chocolate Roses Recipe In Gujarati)
આ શીંગ અને ચોકલેટ ની ચીકી ના રોઝીઝ છોકરાઓ ના ફેવરેટ છે. આ ચીકી બનાવવી બહુજ સહેલી છે. શીંગ અને ચોકલેટ નું કોમ્બીનેશન ઑલ ટાઈમ ફેવરીટ છે.#MS Bina Samir Telivala -
ખજૂર અને પલાળેલ શીંગદાણા ના લાડુ (Khajoor Paladela Shingdana Ladoo Recipe In Gujarati)
#EB#RC3#Redcolourrecipeપૌષ્ટિક અને આરોગ્યવર્ધક લાડુ: ખજૂર અને પલાળેલ શીંગદાણા ના લાડુ Krishna Dholakia -
ખજૂર સુકામેવા ના લાડુ (Khajoor DryFruits Ladoo Recipe In Gujarati)
#ખજૂર સૂકોમેવો ના લાડુ #વિંન્ટર સ્પેશિયલ #cook pad India Heena Mandalia -
ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)
#WLDશિયાળા નું વસાણું છે ખૂબ સરસ તબિયત માટે છે. Kirtana Pathak -
ખજૂર અને કોપરા ના લાડુ (Khajoor Kopra Ladoo Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય એટલે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેમાં પણ સૂકા મેવા નાખી ને બનાવી એટલે ખૂબ ફાયદાકારક સાબિત થાય એ .... Jalpa Darshan Thakkar -
કોપરા ખજૂર ના લાડુ (Kopra Khajoor Ladoo Recipe In Gujarati)
#CR#PR#cookpadindia#cookpadgujaratiકોપરા અને ખજૂરના લાડુ હેલ્થ માટે પૌષ્ટિક અને ગુણકારી છે.... Bhumi Parikh -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9Week9 ખજૂર એક એવું ઘટક છે જે લાંબા સમય સુધી ભૂખ ને સંતોષી ને ઉર્જા પ્રદાન કરે છે...ખજૂર ની મીઠાઈ બનાવવામાં ખાંડ-ગોળ ઉમેરવાની જરૂર નથી પડતી કારણ તેમાં કુદરતી મીઠાશ-ગળપણ હોય છે તે કેલ્શિયમ અને મિનરલ્સ થી ભરપૂર એવું આ વસાણું ખૂબ સરળતાથી બની જાય છે. Sudha Banjara Vasani -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#AT#MBR3હા લાડુ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે તેમજ ખાંડ ફ્રી હોવાથી દરેક વ્યક્તિ હોશે હોશે ખાઈ શકે છે Amita Parmar -
-
સફરજન અને ખજૂર ના લાડુ (Apple Khajoor Ladoo Recipe In Gujarati)
#CDYબાળકો માટે બહુ જ હેલ્થી અને પૌષ્ટિક છે આ લાડુ. Sangita Vyas -
-
ખજૂર ડ્રાયફૂટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#ff1#non fried farali recipeફરાળી ખજૂર ડ્રાયફૂટ લાડુ daksha a Vaghela -
ખજૂર ડ્રાયફ્રૂટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન શારીરિક ઊર્જા ની જરૂરત રહે છે. અડદિયા, ખજૂર પાક, કાટલું, સાની, શીંગ તલ ની ચીકી વગેરે ખુબ ખવાય છે. તો અહીં ખજૂર ડ્રાય ફ્રુટ બોલ ની રેશીપી આપું છું Buddhadev Reena -
ખજૂર પિસ્તા રોલ(Khajur Pista Roll Recipe in Gujarati)
#કૂકબુક#દિવાલીનાસ્તા#પોસ્ટ2ખજૂર સવાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ખજૂર ખાવાથી હાડકા મજબૂત થાય છે અને હિમોગ્લોબીન વધે છે.ખજૂર માં નેચરલ મીઠાશ હોય છે. Jigna Shukla -
ખજૂર તલ લાડુ (Khajur Tal Laddu Recipe In Gujarati)
તલ ને ખજૂર સાથે બનવાથી સોફ્ટ બને છે મોટી ઉંમરની વ્યકિત પણ ખાઈ શકે છે Binny Jilka -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#SF ખારી શીંગટીવી જોતા જોતા જો ખારી શિંગ અને સોડા પીવાની મજા આવે છે.તો આજે મેં ભરૂચ ની ખારી શીંગ બનાવી. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (4)