રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પ્લેટ માં લોટ લો.તેમાં તેલ,મીઠું, જીરું નાખી મેચ કરો.ત્યાર બાદ પાણી નાખી મેચ કરો
- 2
પછી તેલ નાખી.5 મિનીટ રેવા દો.
- 3
એક લુઓ લઈ ગોળ વણી તેમાં તેલ,લોટ નાખો પછી વાળો.
- 4
ત્યારબાદ પાછું તેલ,લોટ નાંખી વાળો.
- 5
પછી વણી ને સેકો.તૈયાર છે એક લેયર પરાઠા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14714121
ટિપ્પણીઓ