ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)

ચાઈનીઝ ભેળ (Chinese bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક મોટા વાસણમાં ૨.૫ ગ્લાસ પાણીમાં,એક મોટો ચમચો તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ઉકળવા દો.
- 2
પાણી ઊકડે, એટલે તેમાં એક પેકેટ નુડલ્સ નાખીને ૮૦% પકાવી લો.
- 3
હવે તેને સ્ટીલની ચારણીથી ચાળી ને બધું પાણી નિતારી લો. હવે તેના ઉપર તરત જ ફ્રીઝનું ઠંડું પાણી નાખી દો. અને પછી તેના ઉપર એક નાની ચમચી તેલ નાખીને નુડલ્સ બરાબર કવર કરી લ્યો. નુડલ્સ ઠંડી થાય એટલે તેને તેલમાં તળી લો.
- 4
ચાઈનીઝ ભેળ માટે નો ઇન્સ્ટંટ બનાવવા માટે, ટોમેટો કેચઅપ, ચીલી સોસ, સોયા સૉસ,વ્હાઈટ વિનેગર અને સેઝવાન ચટણીને મિક્સ કરીને સૉસ તૈયાર કરી લો.
- 5
હવે એક હેવી બેજ પેનમાં ૧ મોટો ચમચો તેલ ધીમા તાપે ગરમ થવા મૂકો.
- 6
તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલુ લસણ, લાંબી સમારેલી ડુંગળી અને લાંબુ સમારેલું કેપ્સિકમ નાખી ને થોડું ચડવા દો.
- 7
હવે તેમાં ૧/૪ ચમચી કાળા મરીનો ભૂકો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
- 8
હવે તેમાં લાંબા સમારેલા ગાજર અને લાંબુ સમારેલું કોબીજ નાખી દો.
- 9
હવે તેમાં તૈયાર કરેલો સૉસ અને તળેલી નુડલ્સ નાખી ને બધું બરાબર મિક્સ કરી દો.જરૂર હોય તો એક મોટી ચમચી પાણી ઉમેરો.
- 10
હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ તેને લીલી ડુંગળી અને સ્વીટ કોર્ન થી ગાર્નીશ કરો.
- 11
તો તૈયાર છે સરસ મજાની ચાઈનીઝ ભેળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૉટ એન્ડ સૉર સૂપ (Hot And Sour Soup Recipe In Gujarati)
#GA4#Week10અહીં હું હોટ એન્ડ સોર સૂપ ની બહુ સરસ રેસિપી શેર કરી રહી છું જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા Mumma's Kitchen -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ચટપટા પાપડ ચાટ કોન (Chtpata Papad Chaat Cone Recipe in Gujarati)
#GA4#Week23અહીં હું ચટપટા પાપડ ચાટ કોન ની એક બહુ જ સરસ અને ઇનોવેટિવ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (rajma recipe in Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
પંજાબી સ્ટાઇલ વાળુ ચણાની દાળ અને દૂધીનું શાક
#GA4#Week1અહીં હું ચણાની દાળ અને દૂધીના શાક ની એક બહુ જ સરસ પંજાબી રેસીપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (Restaurant Style Rajma Recipe In Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો .અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
લસણીયા બાજરા ના થેપલા (Garlic Bajra Thepla Recipe in Gujarati)
#GA4#Week24અહીં મેં લીલા લસણ થી બનાવેલા લસણીયા બાજરા ના થેપલા ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા Mumma's Kitchen -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week20અહીંનું ટોમેટો સૂપ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ લખવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9 ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે. Asmita Rupani -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10અહીં હું હોટ એન્ડ સાર સૂપ ની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen -
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
બટર કુકીઝ(Butter cookies recipe in Gujarati)
#GA4#Week12અહીં બટર કૂકીઝની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જે જરૂર થી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
#GA4 #Week8અહીં વેજીટેબલ પુલાવ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છો. જરૂરથી ટ્રાય કરજો તમારા. ની રેસીપી એકદમ સિમ્પલ અને પુલાવ એકદમ ટેસ્ટી બને છે Mumma's Kitchen -
ચાઈનીઝ કોર્ન ભેળ (Chinese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8ચાઈનીઝ ગરમ કોર્ન ભેળ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4#Week5અહીં મેં વેજિટેબલ ઉપમા ની એકદમ સરસ અને હેલ્ધી રેસિપી શેર કરી છે હેલ્ધી હોવાની સાથે ઝડપથી બની જાય છે બાળકોને બહુ જ ભાવશે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા Mumma's Kitchen -
મીઠા ચીલા
#GA4#Week22અહીં હું મીઠા ચીલાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કમેન્ટ દેવાનું ના ભુલતા. Mumma's Kitchen -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9ચાઈનીઝ ભેળ એક સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ ભેળ માં તળેલી નુડલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે મનચુરીયન અને જીરા રાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. Hetal Vithlani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
બમબઈયા ભેળ ને ટક્કર મારે તો એ છે ચાઈનીઝ ભેળ. મુંબઈ માં ઠેર ઠેર મળે છે અને એટલી જ પંસંદીતા છે જેટલી બમબઈયા ભેળ.#EB#wk9 Bina Samir Telivala -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa#Chinese#Carrotચાઈનીઝ ઢોસા માં ચાઈનીઝ રેસીપી અને સાઉથ ઇન્ડિયન રેસીપી નું કોમ્બિનેશન કરેલું છે. ચાઈનીઝ ટેસ્ટની સાથે સાઉથ ઇંડિયન ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. ઢોસા તો લગભગ નાના-મોટા બધા ના પ્રિય હોય જ છે પણ તેની સાથે નૂડલ્સનો ટેસ્ટ એટલે તો આ ડિસ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
-
ચીઝી સ્ટફ્ડ કેપ્સીકમ
અહીં મેં ચીજી કેપ્સીકમની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .ચેનલ ને લાઈક ,શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4#Week16અહીં મેં એક બ્રાઉનીની બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. રેસિપી ટ્રાય કરીને કમેન્ટ દેવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
શેકેલા રીંગણ નો લીલી ડુંગળી વાળો ઓળો (Roasted Ringan Green Onion Oro Recipe In Gujarati)
#GA4#Week11અહીં હું શેકેલા રીંગણ નો લીલી ડુંગળી નાખેલા ઓળાની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને બહુ જ ભાવશે. Mumma's Kitchen -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ગુજરાતીઓ ભેળનું નામ સાંભળે કે એમને મોંમાં પાણી આવી જાય. ભેળમાં પણ જો સ્વાદિષ્ટ અને ચટપટી ચાઈનીઝ ભેળ હોય તો પુછવાનું જ શું? તો આજે આપણે જોઈએ ચાઈનીઝ ભેળ બનાવવાની રીત. #GA4#Week3 #chinese Vidhi V Popat -
ચાઈનીઝ ભેળ વિધાઉટ ઓનિયન-ગાર્લિક
ભેળ કોને ના ભાવતી હોય ચાટ પસંદ કરનાર લોકોને ચાટ ખાવા કંઈક નવું જ જોઈએ આજે હું તમને ચાઈનીઝ ભેળ બનાવવાની રેસીપી જણાવીશ આ અલગ ચાઈનીઝ ભેળ માં તળેલા નુડલ્સ બનાવીને રંગબેરંગી વેજિટેબલ્સ મિક્સ કરી અને અલગ-અલગ સોસ નાખીને ચટપટી બનાવવામાં આવે છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૭ Sonal Shah -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
રાજસ્થાની લીલા મરચાનું અથાણું (Rajasthani Lila Marcha Athanu Recipe In Gujarati)
#GA4#Week25અહીં હું એક બહુ જ સરસ રાજસ્થાની રેસિપી શેર કરી રહી છું .આ રાજસ્થાની લીલા મરચાનું અથાણું જમવામાં અથવા સવારે નાસ્તામાં બહુ જ સરસ લાગે છે. રેસિપી ટ્રાય કરીને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen
More Recipes
ટિપ્પણીઓ