ઈટાલીયન બૃશેટા (Italian Bruchetta Recipe in Gujarati)

ઈટાલીયન બૃશેટા (Italian Bruchetta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે જે લોફ લીધુ છે તેને કટ કરો પછી બૃશેટા ની સામગ્રી જોઇએ લઈએ મે ઉભા કટ કરાયા છે ત્રણે કેપ્સિકમ ને જીણા સમારી લેવા આ રીતે
- 2
પછી એક પેન માં તેલ ગરમ કરી તેમાં સમારેલા કેપ્સીકમ, ચીઝ ક્રીમ, રેડ ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ, પનીર, ઈટાલીયન સીઝનીંગ, મીઠું સ્વાદાનુસાર, ઓલિવ ઓઈલ, ગે્ટેડ ચીઝ (ખમણેલું) નાખી લઈએ
- 3
સરખી રીતે મિક્ષ કરી લેવું ધીમા તાપે પાંચ છ સેકન્ડ સુધી રહેવા દેવું.
- 4
પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ આપણુ મિક્સ કરેલુ તૈયાર છે
- 5
હવે આપણે લોફ કટ કરાયા છે તેમાં આ સ્ટફ ભરી લઈએ આ રીતે,લોફ ને બટર લગાડી લેવું બંને બાજુ જેથી કરીને તમે પેન માં બેક કરવા મુકો ત્યારે ચોટે નય
- 6
પછી પેન માં મૂકી દઈએ બેક કરવા આ રીતે પેન માં મુકો પછી તેની ઉપર ગે્ટેડ ચીઝ નાખો દસેક મિનિટ સુધી બેક કરવુ
- 7
બેક થઈને તૈયાર છે જોય સકો છો તમે હવે આપણે પ્લેટ માં કાઢી લઈએ
- 8
રેડી ટુ સર્વ
ઈટાલીયન બૃશેટા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈટાલીયન ડ્રેસિંગ (Italian Dressing Recipe in Gujarati)
#GA4#Week5#Italianઆ ઈટાલીયન ડ્રેસિંગ ઓલિવ ઓઈલ અને મેયોનીઝ સાથે હર્બસ મિક્સ કરી બનાવેલ છે. જેનો સલાડમાં ઉપયોગ કરી શકાય છે તેમજ બ્રેડ ની વાનગીઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. મેં આ ઈટાલીયન ડ્રેસિંગનો ઉપયોગ ફૂટલોંગમા કર્યો છે. જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે.આ ડ્રેસિંગ 5 થી 7 દિવસ સુધી ફ્રીઝમા સ્ટોર કરી શકો છો Urmi Desai -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
પાસ્તા (Pasta in Red Sauce Recipe in Gujarati)
#GA4#Week5#Italianપાસ્તા એમ નામ જ સાંભળીને બધાના મોં મા પાણી આવી જાય છે. પાસ્તા એ વલ્ડ ફેમસ ઈટાલીયન ફુડ છે, અને હવે એ બધાની ઘરે બનતું નાના મોટા બધાનું ફેવરેટ ફુડ છે. પાસ્તા બહુ જ બધી અલગ જાતનાં હોય છે, અને બહુ બધી અલગ રીતે બનતાં હોય છે. અમારી ઘરે, પેને પાસ્તા, મેકો્ની પાસ્તા, રીગાટોની પાસ્તા અને વાઈટ સોસ માં બનતાં ફેટચીની પાસ્તા બીજા બધાં પાસ્તા કરતાં વધારે બનતાં હોય છે.આજે આપડે બેસીક રેડ સોસમાં બનતાં પાસ્તા બનાવસું. પાસ્તા સોસ બનાવવો પણ ખુબ જ ઈઝ છે, પણ આજે મેં તૈયાર સોસ યુઝ કર્યો છે. આમતો મોટે ભાગે બધાં મેંદા માંથી બનાવેલા પાસ્તા યુઝ કરતાં હોય છે, આજે મેં હોલ વ્હીટ માંથી બનેલાં પાસ્તા યુઝ કર્યાં છે. જે મેંદા કરતાં પચવામાં પણ હલકા હોય છે.મેં બે અલગ પાસ્તા બનાવ્યાં છે, પેને પાસ્તા અને રીગાટોની પાસ્તા. બંને માં બધું સેમ જ કર્યું છે, ખાલી એક ને ઓવનમાં જરા વાર બેક્ડ કર્યાં છે , અને બીજા ને ખાલી તાવડીમાં બધું ઉમેરી બનાવ્યાં છે. મારી Daughter ને બેક્ડ કરેલાં વધારે ચીઝ વાળાં ભાવે છે, અને Husband ને ઓછી ચીઝ વાળાં સાદા પીસ્તા ભાવે છે.તમે પણ આ રીતે પાસ્તા બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવાં લાગ્યાં અને કયા પાસ્તા વધારે ભાવે છે!!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
#ATW3#TheChefStory#italian#cookpad_guj#cookpadindiaબ્રૂશેતા એ ઇટાલિયન ભોજન નું એક મુખ્ય એન્ટીપાસતો (સ્ટાર્ટર) છે જે બ્રેડ પર વિવિધ ટોપીંગ્સ સાથે ગરમ અથવા ઠંડુ પીરસાય છે. આમ તો આ વ્યંજન માટે ફ્રેન્ચ લોફ અથવા બગેટ વપરાય છે પરંતુ તમે બીજી કોઈ બ્રેડ પણ વાપરી શકો છો. બહુ સરળ રીતે બનતી આ વાનગી માં ટોપીંગ્સ માં ઘણી વિવિધતા લાવી શકાય છે. મેં અહીં મારી પસંદ પ્રમાણે ના બ્રૂશેતા બનાવ્યા છે. Deepa Rupani -
ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
#ATW3#ThechefstoryItalian recipe#CJMWeek2 Falguni Shah -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlicbread payal Prajapati patel -
-
ઈટાલિયન સલાડ ડ્રેસીંગ ::: (Italian Salad Dressing recipe in Gujarati )
#GA5 #Italian#week5 વિદ્યા હલવાવાલા -
-
-
રોટી ટાકોસ (Roti Tacos Recipe In Gujarati)
માય સન ફેવરિટ#GA4#Week25# roti# roti tacos chef Nidhi Bole -
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
-
-
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
-
-
ચીઝી ગાર્લીક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#MBR4#Garlic Bread#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
મશરૂમ રિશોટો (Mushroom Risotto Recipe in Gujarati)
#GA4#Week5#Italianરિશોટો એ અરબોરીઓ ચોખા વડે બનતી ઈટાલીયન રાઈસ ડીશ છે જે લસણ, મરી અને ચીઝ નાખી બનાવવામાં આવે છે. મેં અહીં કૃષ્ણ કમોદ ચોખા વડે બનાવી છે. જેનો દાણો નાનો હોય છે જે દેખાવમાં અરબોરીઓ ચોખા જેવા હોય છે. ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બની જાય એવી આ વાનગી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કર્યા છે Urmi Desai -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
બેલ પેપર કેપ્સિકમ સાલસા(Bell Paper Capsicum Salsa Recipe In Gujarati)
આ એક ઈમયૂનીટી હેલ્ધી અને ટેસ્ટી સલાડ છે લોટસ ઓફ કલર્સ કેપ્સિકમ, ટામેટા, લીંબુ થી બનેલું હોય છે જનરલી બધા કાઢી, ઉકાળા, ઈમયૂનીટી ડીંક બનાવતા હોય છે તો હું આજે નવું લઈ ને આવી છુ તમે જરુર બનાવજો મારા ઘર માં ખુબ જ ટેસ્ટી લાગ્યુંવિટામિન બી,સી મળે છે#Immunity chef Nidhi Bole -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe in Gujarati)
#GA4#week5#post_1#Italian#ઇટાલિયન_પાસ્તા ( Italian Pasta Recipe in Gujarati ) પાસ્તા એ ઈટલી નું સિમ્બોલ છે. આ ઇટાલિયન પાસ્તા માં મેઈન ચીઝ છે. જેનાથી આ પાસ્તા નું texture એકદમ ચીઝી ને યમ્મી લાગે છે. આ પેસ્ટ માં બેસિલ ના પાન નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઇટાલિયન પાસ્તા મે પહેલી વાર જ બનાવ્યા ને એકદમ યમ્મી ને ટેસ્ટી બન્યા હતા. મારા બાળકો ના ફેવરીટ પાસ્તા છે. Daxa Parmar -
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
#માઇઇબુક#સ્પાઇસી#વીક૧આ એક ઓથેંતિક રીતે બનાવેલ ઇટાલિયન ડિશ બ્રુશેટા છે. Kunti Naik -
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(નો Oven નો yeast Whole Wheat Pizza Recipe in Gujarati)
#GA4#Week22#Pizzaમેં આજે પીઝા બનાવ્યો છે, એ પણ યીસ્ટ અને ઓવનનો ઉપયોગ કર્યાં વગર. ગયા વષઁ માં ઓગસ્ટ માં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝ હતી. એ વખતે તો મારાથી બનાવાયો નહોતો. પણ આજે મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન નો ઉપયોગ વગર અને યીસ્ટ નો પણ ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે. પીઝા બહુ જ સરસ બન્યો છે.ઘરે બધાને ખુબ જ ભાવ્યાં, અને ખુબ જ ઝડપથી આથો લાવ્યા વગર બની ગયા. નાના નાનાં પીઝા બધા નાં પોતાના ગમતાં ટોપીંગ સાથે તમે બનાવી શકો છો.તમે જો આ રીતે ના બનાવ્યા હોય તો જરુર થી બનાવજો.#NoOvenBaking#Cookpad#CookpadGujarati#Cookpadindia Suchi Shah -
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
હોલ વ્હીટ પેને પાસ્તા વીથ વ્હાઇટ સોસ (Whole Wheat Penne Pasta White Sauce Recipe In Gujarati)
ઘઉં માં થી બનેલા પાસ્તા , વ્હાઇટ સોસ અને ઓલિવ ઓઈલ, પછી છોકરાઓને ના પડાય?#AsahiKaseiIndiaહોલ વ્હીટ પેને પાસ્તા વીથ હેલ્થી વયાઈટ સોસ Bina Samir Telivala -
ગાર્લિક બ્રેડ પાસ્તા પાઇ (Garlic bread pasta pie Recipe In Gujarati)
#GA4#Week5#ITALIAN Vandana Darji -
More Recipes
ટિપ્પણીઓ (21)