ઇટાલિયન સ્ટાઇલ વઘારેલા મમરા

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ
#KS4

ઇટાલિયન સ્ટાઇલ વઘારેલા મમરા

કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ
#KS4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચથી દસ મિનિટ
૨ લોકો માટે
  1. 1બાઉલ મોળા મમરા
  2. 1 ચમચીબટર
  3. ૧ નાની ચમચીતેલ
  4. 1 ચમચીહળદર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1 ચમચીપીઝા મસાલો
  7. 1 ચમચીડ્રાય બેઝિલપાવડર
  8. 1 ચમચીઓરેગાનો
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

પાંચથી દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકીને પછી થોડું બટર લઈને તેમાં હળદર નાખી તરત જ ઉમેરી દેવા ગેસ એકદમ ધીમો રાખો

  2. 2

    હવે તેમાં ઓરેગાનો પીઝા મસાલો ડ્રાય બેઝિલપાવડર નાખી મિક્સ કરવું

  3. 3

    ઓરેગાનો અને પીઝા મસાલો ગેસ બંધ કરીને પછી નાખો

  4. 4

    મમરા ને એકદમ ધીમા ગેસ પર કડક થાય ત્યાં સુધી શેકવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes