સમોસા (Samosa Recipe In Gujarati)

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર લોકો
  1. 400 ગ્રામબટાકા
  2. 250 ગ્રામ વટાણા
  3. 6 નંગ લીલા મરચાની પેસ્ટ
  4. 2 ચમચીઆદુની પેસ્ટ
  5. 2 ચમચીવરિયાળી
  6. ૨ ચમચીખાંડ એલ આખા ધાણા
  7. 2 ચમચીતલ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 2 મોટી ચમચીગરમ મસાલો
  10. ૨ ચમચીસબ્જી મસાલા
  11. ૨ ચમચીખાંડ
  12. ૧ ચમચીરાઈ
  13. 1/2 ચમચી હીંગ
  14. 7મીઠા લીમડાના પાન
  15. ૩ વાટકીઘઉંનો લોટ
  16. 1 વાડકીમેંદા નો
  17. 2 ચમચીતેલ મોણ માટે
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ વટાણા અને બટાકાને કૂકરમાં બાફી દો પછી તેને ચાળણીમાં ઠંડુ કરવા મૂકો હવે એક તાવડીમાં તેલ મૂકી રાઈ તતડે એટલે તેમાં હળદર નાખી હીંગ અને લીમડો ઉમેરી તેમાં વરિયાળી અને ધાણાનો ઉમેરી દો

  2. 2

    પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરીસતડી દો પછી તેમાં વટાણા અને ઝીણા સમારેલા બટાકા ઉમેરી દો અને હલાવી દો હવે તેમાં મીઠું ગરમ મસાલો સબ્જી મસાલો ઉમેરી તેમાં ચડવા દો તેમાં ખાંડ ઉમેરી દો

  3. 3

    હવે ઘઉંનો લોટ અને મેંદો તેમાં બે ચમચી જે.જે ચોખાનો લોટ અને એક ચમચી કોર્ન ફ્લોર ઉમેરોલઈ તેમાં મીઠું નાખે તેલનું મોણ અને એક ચમચી મેરી લોટ બાંધી દો હવે મસાલો અને લોટ તૈયાર છે હવે પૂરી વણી વચ્ચેથી કટ કરે સમોસાનું છે બાકી તેમાં પુરણ ઉમેરો

  4. 4

    સમોસા જેવું ભરી લો સમોસા ભરાઈ જાય પછી ૧ તાવડી માં તેલ મૂકી તેલ આવે એટલે બધા સમોસા તળી લો બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો જેથી કડક રે

  5. 5

    તૈયાર છે ટેસ્ટી સમોસા તેને green chutney અને ગળી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
પર

Similar Recipes