પૌંઆ (Poha Recipe In Gujarati)

Jigna Gajjar @jignasoni
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પૌંવા ને પાણી થી ધોઈ ને પાણી મા ૨ મિનિટ પલાળી પછી પાણી નિતારી લેવું,
- 2
ત્યારબાદ પૌંવા માંથી બધુ પાણી નીતરી જાય પછી તેમાં મીઠું, હળદર, લીંબુ, ખાંડ નાખવા.
- 3
એક કડાઈ મા તેલ લેવું તેમાં શીંગદાણા ફ્રાય કરી તેમાં જ કટ કરેલુ લીલું મરચુ અને લીમડો નાંખી હીંગ નાખવી. પછી તેમાં બધો મસાલો નાંખેલા પૌંવાનાખી ને બધુ બરાબર મીક્ષ કરવું.રેડી છે ટી ટાઈમ સ્નેક્સ પૌંવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી ભારત માં દરેક રાજ્ય માં પૌંવા નો ઉપયોગ જુદી જુદી રીતે થાય છે. પૌંવા નો તાજો નાસ્તો બ્રેક ફાસ્ટ માટે બનાવવામાં આવે છે. જ્યારે દસ બાર દિવસ રહી શકે એવા સૂકા નાસ્તા પણ બનાવાય છે. નાયલોન પૌંવા, કાગળ જેવા પાતળા પૌંવા, જાડા પૌંવા એમ જુદા જુદા પ્રકાર ના પૌંવા મળે છે. તાજા નાસ્તા માં વઘારેલા પૌંવા એક સારો વિકલ્પ છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કાંદા પૌંવા આજે મે બનાવ્યા છે. Dipika Bhalla -
ચટપટા પૌંઆ (જૈન પૌંઆ)(Chatpata Paua Recipe In Gujarati)
આજના ઝડપી યુગ માં બધા ખૂબજ વ્યસ્ત હોય છે. બહેનો પણ નોકરી કરતી હોય અથવા બાળકો માટે લંચબોક્સ તૈયાર કરવાનો હોય ત્યારે સવાર ના ટાઈમે આપણે એવો જ કોઈ નાસ્તો શોધતા હોઈએ કે જે ઝટપટ બની શકે અને પૌષ્ટિક પણ હોય તો આ પૌંવા નો નાસ્તો ફટાફટ બની પણ જાય છે. પૌષ્ટિક પણ છે અને તેમાંથી શરીર ને આર્યન પણ સારું મળી રહે છે.#ફટાફટ Dimple prajapati -
-
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#Fam post -2 બટેકા પૌંઆ એ સવાર ના નાસ્તા માટે પરફેક્ટ છે.. સૌના પ્રિય છે અને જડપ થી તૈયાર થતી રેસિપી છે.. Dhara Jani -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
કાંદા બટાકા પૌંઆ (Kanda Bataka Poha Recipe In Gujarati)
#MA#cookpad_guj#cookpadindia#cookpadમારી મોમ મારી માટે કાયમ લંચ બોકસ માં કાંદા પૌંઆ બનાવી ને આપતી .... અને મારા મિત્રો ને તે ખુબજ ભાવતા .... ઘણી બધી યાદગીરી સાથે આ રેસીપી ❤️💙 લવ યુ મોમ .... તમે અમારી માટે ખુબજ મહેનત કરી છે. Priyanka Chirayu Oza -
-
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
-
પૌંઆ (Poha Recipe In Gujarati)
#ATW1#TheChefStory પૌઆ એ સહુ ને ભાવતી વાનગી છે.જે બ્રેક ફાસ્ટ માં તેમજ લાઈટ ડિનર માં પણ બનાવી શકાય છે. મે અહીંયા થોડી અલગ રીતે બનાવ્યા છે. Varsha Dave -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1ગુજરાતીઓ નો ફેવરિટ અને બનાવવામાં સહેલો નાસ્તો. Sangita Vyas -
-
-
-
મેથી પોહા (Methi Poha Recipe in Gujarati)
#GA4 #Week2#Fenugreekમેથી એ સ્વાસ્થ્યવર્ધક છે. જેને ડાયાબીટીસ થયો હોય તેને બધા મેથી ખાવાની સલાહ આપે છે.. સલાહ આપવી easy છે પણ જેને ખાવી પડે એને કડવાં સ્વાદ ના લીધે પસંદ નથી આવતી.. એટલે મેં એક રેસિપિ બનાવી જેમાં મેથી ની કડવાશ નથી આવતી પણ મેથી તેનો ગુણ આપી દે આપણા સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે.. Kshama Himesh Upadhyay -
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7 પૌંઆ પાપડ પેલી વખત બનાવ્યા છે પણ સરસ લાગે છે નાસ્તા તરીકે. મને બહુ ભાવિયા Pina Mandaliya -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
સાબુદાણા ખીચડી (sabudana khichdi recipe in gujarati)
#MA"જનની ની જોડ સખી નહીં રે જડે રે"...આ કહેવત ખરેખર સાચી જ કહેવાઈ છે... રસોઈમાં પણ "માં " ના હાથ થી બનાવેલ વાનગીઓ નો સ્વાદ જ કંઈ અનેરો હોય છે. મારી મમ્મી હજુ પણ રસોઈ માં એટલી પારંગત છે કે તેના હાથ ની રસોઈ સૌ કોઈ વખાણે છે... હું પણ બધી જ પરંપરાગત વારે તેહવાર પર બનતી મીઠાઈ, ફરસાણ , નાસ્તા એમની પાસે થી જ શીખી.. મારી દીકરીને પણ નાની ના હાથ ની આ સાબુદાણા ની ખીચડી જે ઉપવાસ માં ખાઈ શકાય તે ખૂબ ભાવે છે. Neeti Patel -
-
-
આલુ શાક (Aloo Shaak Recipe in Gujarati)
#GA4#Week12#Peanutsઆ એક સરળ વાનગી છે જે ફરાળ માં પણ લઈ શકાય. શિંગાલુ એક ડ્રાઈ સબ્જી છે જે પૂરી કે થેપલા સાથે સરસ લાગે છે. Shraddha Patel -
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો (Nylon Poha Golden Chevda Recipe In Gujarati)
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#નાયલોનપૌંઆ_ગોલ્ડનચેવડો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચેવડો કોઈપણ પ્રકાર નો હોય, સૂકા નાસ્તા માં એનું આગવું સ્થાન છે. પૌંઆ ઘણા પ્રકાર નાં હોય છે. એમાંથી એક નાયલોન પૌંઆ હોય છે. મેં આ ચેવડા ને ગોલ્ડન નામ એટલે આપ્યું છે, કેમકે એનો રંગ પીળા સોના જેવો રાખ્યો છે. લાલ મરચુ પાઉડર પણ નથી નાખ્યું જેથી કલર બદલાઈ જાય. આમાં સૂકા કોપરા ની સ્લાઇસ અને ડ્રાયફ્રૂટસ, કીશમીશ પણ તળી ને નાખી શકાય છે. Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14725593
ટિપ્પણીઓ (4)