ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

vishva trivedi
vishva trivedi @cook_27650799

શિવરાત્રીને દિવસે 04:00 બપોરે ભૂખ લાગી તો થયું કે શું બનાવીએ તેના વિચારમાં જ મનમાં ક્રિએટિવિટી ઊભી થઈ અને ભેળ ફરાળી બની ગઈ

ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

શિવરાત્રીને દિવસે 04:00 બપોરે ભૂખ લાગી તો થયું કે શું બનાવીએ તેના વિચારમાં જ મનમાં ક્રિએટિવિટી ઊભી થઈ અને ભેળ ફરાળી બની ગઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીબટેટાની સેવ
  2. 1 વાટકીબટેટાની વેફર
  3. વાટકીતળેલા શીંગદાણા અડધી
  4. 1 ચમચીલીલી ચટણી
  5. વાટકીસોસ અડધી
  6. વાટકીઝીણા સમારેલા ટામેટાં અડધી
  7. વાટકીબાફેલા બટાકા અડધી
  8. ૧ ચમચીઝીણા સમારેલા મરચાં
  9. વાડકીકાજુ કટકા પા
  10. 3 ચમચીકિસમિસ બેથી
  11. 3 ચમચીબદામ બેથી
  12. સિંધા મીઠું સ્વાદ મુજબ
  13. આમચૂર પાઉડર સ્વાદ મુજબ
  14. લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ભેળ બનાવવા માટે પહેલા બધી સામગ્રી એકઠી કરી લેવી

  2. 2

    બધી સામગ્રી ભેગી કરીને તેમાં સોસ અને લીલી ચટણી ઉમેરવી

  3. 3

    ત્યારબાદ તેમાં મરચું આમચૂર પાઉડર અને મીઠું ભેળવો

  4. 4

    તૈયાર છે ફરાળી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vishva trivedi
vishva trivedi @cook_27650799
પર

Similar Recipes