બ્રેડ પોહા (Bread Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઢાઈ માં તેલ મૂકી ગરમ કરો હવે તેમાં જીણી સમારેલી ડુંગળી નાંખી સાંતળો. સંતળાઈ જાવા આવે એટલે તેમાં લીંબુ અને ખાંડ સિવાય ના બધાં મસાલા નાંખો. એક મિનિટ સાંતળી મસાલો બ્રેડ ના ટુકડા નાંખો. મસાલો સરખો મિક્સ કરી બ્રેડ માં ઉપરથી લીંબુ ની રસ અને ખાંડ નાંખી હલાવી લ્યો.
- 2
બ્રેડ પર હથેળી માં પાણી લઇ ને છાંટો બઉ ન છાંટવું નઈ તો બ્રેડ સાવ નરમ પડી જશે. તૈયાર છે ગરમા ગરમ બ્રેડ પોહા જેને નાની ભૂખ માં ચા સાથે સર્વ કરો. 🍞😋😋☕
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ નો ઉપયોગ કરીને આપણે ઘણી નવી નવી વાનગીઓ બનાવીએ છીએ પણ અમુક વાનગીઓ એવી હોય છે જે કોઈ પણ પ્રકાર ના ટ્વીસ્ટ વગર એના ઓરીજનલ ફોર્મ માં જ સારી લાગે છે.અમાં ની એક છે બ્રેડ પકોડા. Anjana Sheladiya -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
-
-
-
-
-
-
-
-
-
ફોકાસિયા બ્રેડ (Focaccia Bread Recipe In Gujarati)
#GA4#Week5ફોકાસિયા બ્રેડ એક ફ્લેટ oven baked બ્રેડ છે. એનું texture અને સ્ટાઇલ પિત્ઝા જેવી છે. આ બ્રેડ સાઈડ ડિશ તરીકે સૂપ અને sandwich બ્રેડ તરીકે ખવાય છે. Kunti Naik -
વેજીટેબલ ચીઝ બ્રેડ(Veg cheese bread recipe in gujarati)
#GA4 #Week10વેજીટેબલ ચીઝ બ્રેડ ને જોઈને કોઈપણ તેને ખાવા લલચાઈ એવી આ વાનગી છે.કેમ કે એ દેખાવમાં કલરફુલ અને ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે.તેમજ આ વાનગી ખૂબજ ફટાફટ બની જાય એવી છે માત્ર લીમીટેડ સામગ્રી થકીતો ચાલો બનાવવાની રીત જોઈશું... NIRAV CHOTALIA -
-
-
-
-
ફ્રાય બ્રેડ (Fried Bread Recipe In Gujarati)
ફ્રાય બ્રેડ ઉપર આચાર મસાલા મિક્સ કરી ને ખાવા ની મજા આવે, સુપ ની ઉપર પણ ફ્રાય બ્રેડ નાખ્વા મા આવે. Harsha Gohil -
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
-
બ્રેડ ચકરી (Bread Chakri recipe in Gujarati)
#LO#cookpad_guj#cookpadindia#mrબ્રેડ એ આપણા સૌનું માનીતી છે. અવારનવાર આપડે સેન્ડવિચ, ટોસ્ટ, પિઝા વગેરે માં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ક્યારેક થોડી બ્રેડ બચી જતી હોય છે. તો તમે વધેલી બ્રેડ થી શુ બનાવો છો?. બ્રેડ ક્રમબ્સ, ઉપમા, ક્રુટોન્સ આદિ..બરાબર ને?આજે મેં આપણા સૌની માનીતી ચકરી ને વધેલી બ્રેડ ના ઉપયોગ થી બનાવી છે. Deepa Rupani -
નૂડલ્સ બ્રેડ રોલ્સ (Noodles Bread Rolls Recipe In Gujarati)
#GA4#week26#nuddeles_Bread_Roll Nirixa Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14729779
ટિપ્પણીઓ