રીંગણ વાલોળ અને વટાણા નું શાક

Priti Shah
Priti Shah @cook_19851417

#goldenapron2 week 1

રીંગણ વાલોળ અને વટાણા નું શાક

#goldenapron2 week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામવાલોળ
  2. 100 ગ્રામ રીંગણા
  3. 100 ગ્રામવટાણા
  4. 2ટામેટા
  5. 5 કળી લસણ
  6. સ્વાદ પ્રમાણેમીઠું મરચું હળદર અને ધાણાજીરું
  7. 2 ચમચાતેલ
  8. 1/2 ચમચીરાઈ જીરું
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તેલ ગરમ કરી તેમાં લસણ થોડું જીરું અને હિંગ નાખી ગરમ કરો

  2. 2

    સમારેલું શાક કૂકરમાં નાખો

  3. 3

    તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર અને ધાણા જીરું ઉમેરો

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી મિક્સ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Shah
Priti Shah @cook_19851417
પર

ટિપ્પણીઓ

Similar Recipes