ચોકો પરાઠા (Choco Paratha Recipe In Gujarati)

Radhu Pujara
Radhu Pujara @cook_26109212

ચોકો પરાઠા (Choco Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. 2 કપઘઉં નો લોટ
  2. સ્વાદાનુસાર મીઠું
  3. 1/2 ચમચી જીરું
  4. 1/2 કપ પાણી
  5. 4 ચમચીચોકો નટેલા
  6. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં મીઠું, એક ચમચી તેલ,જીરું નાખી કણક તૈયાર કરો.

  2. 2

    તેલ નું મોણ નાખી, લોટ ને કુણવો.

  3. 3

    હવે ગોળ પરોઠું બનાવો.

  4. 4

    હવે અડધા ભાગ માં ચોકો નટેલા લગાવો.

  5. 5

    હવે 1/2 વાળી, તેલ લગાવી ધીમા તાપે શેકો.

  6. 6

    તૈયાર છે બાળકો ને ભાવે એવા એકદમ ચોકલેટી પરાઠા,😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhu Pujara
Radhu Pujara @cook_26109212
પર

ટિપ્પણીઓ

Similar Recipes