લીંબુનું ગોળ વાળુ ખાટું મીઠું અથાણું (Limbu Gol Khatu Mithu Athanu Recipe In Gujarati)

Hetal Jethva @Hetal388
લીંબુનું ગોળ વાળુ ખાટું મીઠું અથાણું (Limbu Gol Khatu Mithu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નાની સાઈઝના લીંબુ લઈ તેના ચાર ટુકડા કરવા. લીંબુ પાતળી છાલ ના લેવાય લીંબુમાં મીઠું અને હળદર ભેળવી ભેળવી એક રાત્ રાખવું.
- 2
બીજા દિવસે એક લીંબુ માંથી રસ કાઢીને તેમાં મિક્સ કરીને કાચના વાસણમાં નાખીને તડકામાં મૂકી દો રાત્રે તડકામાંથી લઈને બરાબર મિક્ષ કરીને બીજા દિવસે પાછું બોલાવી તડકામાં મૂકી દો આમ બે ત્રણ દિવસ મૂકો
- 3
સોફ્ટ થાય ત્યારે લઈ લો અને તેમાં હિંગ મરચું ધાણાજીરું પાઉડર અને ગોળ નાખીને બરાબર મિક્સ કરો
- 4
ગોળ એકરસ થઈ જાય એટલે એરટાઇટ બરણીમાં ભરી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીંબુનું ગોળ વાળુ ખાટું મીઠું અથાણું (Limbu Gol Valu Khatu Mithu Athanu Recipe In Gujarati)
Cookpad kitchen star challenge #KS5. મારા મમ્મી બનવાનતા એવું લીંબુ નું અથાણું હું તમારી સાથે સેર કરું છું .જેને આપણે લાંબા સમય માટે સાચવી શકીય છે Archana Parmar -
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
#KS5લીંબુનુ ખાટું મીઠું અથાણું Ramaben Joshi -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 દેશી ગોળમાંથી બનાવેલ લીમ્બુનુ અથાણુંલીમ્બુ મા ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. તે પાચન શક્તિ વધારે છે, અપચાની સમસ્યા દૂર કરે છે ગોળ સૌર ઊર્જા ને કારણે હેલ્ધી છે. Ankita Tank Parmar -
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
આ અથાણું સ્વાદ માં ખાટું મીઠુ અને ટેસ્ટી બને છે.અને આખું વર્ષ સારું રહે છે.વિટામિન થી ભરપુર અને તંદુરસ્તી માટે ઉત્તમ છે. Nita Dave -
-
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
#EB #week1 આ અથાણું સ્વાદ માં ખાટું મીઠું અને ટેસ્ટી બને છે.અને આખું વર્ષ સારું રહે છે.વિટામિન થી ભરપુર અને તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
લીંબું અને મરચાંનું ખાટું મીઠું અથાણું (Limbu Marcha Khatu Mithu Athanu Recipe In Gujarati)
#KS5#Cookpadindia#Cookpadgujrati#INSTANT LEMON &CHILLY PICKLE 🍋🌶. Vaishali Thaker -
લીંબુનું અથાણું(Limbu Athanu Recipe in Gujarati)
#DAWeek-1 ખાટું મીઠું નાના મોટા સૌ કોઈને ભાવતું ઓઇલ ફ્રી, sugar free ગેસ વગર બનતું લીંબુની છાલ નું અથાણું Chetna Jodhani -
-
લીંબુ નુ ખાટું મીઠું અથાણું(limbu athanu recipe in gujarati)
#ks5#cookpadindia#cookpagujaratiઅથાણા વગર આપડી ગુજરાતી થાળી અધૂરી છે.અથાણા અલગ અલગ રીતે આપડે બનાવી છીએ.આજે મે ખુબ જ જલદી બની જાય એવુ લીંબુ નુ અથાણુ કુકર મા બનાવ્યુ છે. Mittal m 2411 -
-
-
મગ નું ખાટું મીઠું શાક (Moong Khatu Mithu Shak Recipe In Gujarati)
મગ ભાત મારી ડોટરના ફેવરિટ છે આજે મગ નું ખાટું મીઠું શાક બનાવ્યું છે આજનું લંચ મગ ભાત અને રોટલી છાશ Amita Soni -
લીલી હળદરનું ખાટું મીઠું અથાણું (Lili Haldar Khatu Mithu Athanu Recipe In Gujarati)
લીલી હળદરના તો જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે શિયાળામાં હળદર ખાવી જોઈએ આ ખાટું મીઠું અથાણું ખુબ જ સરસ લાગે છે#GA4 #Week21 Shethjayshree Mahendra -
-
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#CJM#Week -2આ અથાણું રોટલી, ભાખરી, પૂરી કે થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે.તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ _૫લીંબુ નું અથાણું ખૂબ જ ઝડપથી બની જાય છે અને આ અથાણામાં મેં ખાંડની જગ્યા એ ગોળના પાઉડર નો ઉપયોગ કર્યો છે આ અથાણું ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અથાણાં તમે થેપલા પૂરી સાથે ખાઈ શકો છો Rita Gajjar -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBPost 2ગોળકેરીજાતજાત ના અથાણાં બનાવા માટે ગુજરાતીઓ વખણાય છે. મોટાભાગે અથાણાં ને ખાટા અને ગળ્યા એમ 2 ભાગ માં વહેચી શકાય. ગળ્યા અથાણાં ની વાત આવે તો ગોળકેરી સૌથી પહેલી યાદ આવે..હું ગોળકેરી ની બહુ મોટી ફેન છું. મારી મમ્મી દુનિયા ની બેસ્ટ ગોળકેરી બનાવે છે. ખાટા અથાણાં દરેક વાનગી માં સ્વાદ ઉમેરે પણ ગોળકેરી નીં પોતાની પણ એક આગવી ઓળખ છે .ઘરે ગોળકેરી બનાવવી ખૂબ જ સરળ છે. આજે હું લાવી છું ગોળકેરી બનાવા ની સ્ટેપ બાય સ્ટેપ રીત .. Tulsi Shaherawala -
-
-
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#ગોળકેરીઅથાણું#cookpad#cookpadindia#cookpadgujarati#week2ખાટા અને મીઠા સ્વાદ થી ભરપૂર ખારીપુરી કે ભાખરી સાથે ખાવાનો હળવા ભોજન જેવું છે . લગભગ 1 કિલો રાજાપુરી કેરી ને 1-1.25 કિલો ગોળ અને 300-350 ગ્રામ અથાણા સંભાર જોઈએ. તો એ બરાબર થાય છે. Priyanka Chirayu Oza
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14781757
ટિપ્પણીઓ