લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)

Nisha Mandan @Nisha_2510
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં લીંબુ ને ધોઈ લો અને પછી લીંબુ ને કટ કરી તેના ૮ ટુકડા કરો અને તેમાં.થી તેના બી કાઢી લો
- 2
પછી લીંબુ ના ટુકડા ને કૂકર.માં લઇ તેમાં.બે થી ૩ ચમચી પાણી નાખી ને કૂકર બંધ.કરી.દો.અને.બે સિટી વગાડી દો સિટી વાગી જાય એટલે કૂકર.નો ગેસ બંધ કરી દો
- 3
પછી કૂકર ઠંડુ પડે એટલે લીંબુ ને નીતરી લો દસ મિનિટ સુધી રહેવા દો લીંબુ માં થી બધું પણી નીતરી જાય એટલે લીંબુ ના ટુકડા.ને એક બાઉલ માં લઇ ટો પછી તેમાં.મીઠું અને હળદર નાખી મિક્સ કરી લો
- 4
પછી.તેમાં.આચાર મસાલો નાખી દો અને મિક્સ કરી લો
- 5
પછી તેમાં ઝીણો સમારેલો ગોળ નાખી મિક્સ કરી લો
- 6
પછી વઘરીય માં તેલ લો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી લોતેલ ઠંડું થાય એટલે તે ને લીંબુ ના અથાણા માં એડ કરો
- 7
આ.લીંબુ ને બે.દિવસ રહેવા દો જેથી કરી ને ગોળ નો રસો થાય પછી તેને સર્મ ખરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
આ અથાણું સ્વાદ માં ખાટું મીઠુ અને ટેસ્ટી બને છે.અને આખું વર્ષ સારું રહે છે.વિટામિન થી ભરપુર અને તંદુરસ્તી માટે ઉત્તમ છે. Nita Dave -
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
#KS5લીંબુનુ ખાટું મીઠું અથાણું Ramaben Joshi -
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
#EB #week1 આ અથાણું સ્વાદ માં ખાટું મીઠું અને ટેસ્ટી બને છે.અને આખું વર્ષ સારું રહે છે.વિટામિન થી ભરપુર અને તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
લીલી હળદરનું ખાટું મીઠું અથાણું (Lili Haldar Khatu Mithu Athanu Recipe In Gujarati)
લીલી હળદરના તો જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે શિયાળામાં હળદર ખાવી જોઈએ આ ખાટું મીઠું અથાણું ખુબ જ સરસ લાગે છે#GA4 #Week21 Shethjayshree Mahendra -
-
લીંબુનું ગોળ વાળુ ખાટું મીઠું અથાણું (Limbu Gol Valu Khatu Mithu Athanu Recipe In Gujarati)
Cookpad kitchen star challenge #KS5. મારા મમ્મી બનવાનતા એવું લીંબુ નું અથાણું હું તમારી સાથે સેર કરું છું .જેને આપણે લાંબા સમય માટે સાચવી શકીય છે Archana Parmar -
લીંબું અને મરચાંનું ખાટું મીઠું અથાણું (Limbu Marcha Khatu Mithu Athanu Recipe In Gujarati)
#KS5#Cookpadindia#Cookpadgujrati#INSTANT LEMON &CHILLY PICKLE 🍋🌶. Vaishali Thaker -
લીંબુ નુ ખાટું મીઠું અથાણું(limbu athanu recipe in gujarati)
#ks5#cookpadindia#cookpagujaratiઅથાણા વગર આપડી ગુજરાતી થાળી અધૂરી છે.અથાણા અલગ અલગ રીતે આપડે બનાવી છીએ.આજે મે ખુબ જ જલદી બની જાય એવુ લીંબુ નુ અથાણુ કુકર મા બનાવ્યુ છે. Mittal m 2411 -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#Wp શિયાળામાં પીળા પાતળી છાલના લીંબુ ખૂબ જ મળે છે અને લીંબુ એ સ્વાસ્થ્યવર્ક છે .લીંબુ એ તંદુરસ્તીનો ખજાનો છે તેની છાલ, રસ રસ કાઢી લો ધેલુલીંબુનું છત્રુ એ બધા જ ખૂબ ઉપયોગી છે. આ લીંબુના અથાણાની ખાસિયત એ છે કે મેં એને અથાવા દીધા નથી તડકે મૂક્યા નથી અને કુકરમાં એને મેં બનાવ્યા છે ખુબ જ સ્વાદિષ્ટ બન્યા છે તો ચાલો હવે આપણે બનાવીએ લીંબુનું અથાણું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
મગ નું ખાટું મીઠું શાક (Moong Khatu Mithu Shak Recipe In Gujarati)
મગ ભાત મારી ડોટરના ફેવરિટ છે આજે મગ નું ખાટું મીઠું શાક બનાવ્યું છે આજનું લંચ મગ ભાત અને રોટલી છાશ Amita Soni -
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ _૫લીંબુ નું અથાણું ખૂબ જ ઝડપથી બની જાય છે અને આ અથાણામાં મેં ખાંડની જગ્યા એ ગોળના પાઉડર નો ઉપયોગ કર્યો છે આ અથાણું ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અથાણાં તમે થેપલા પૂરી સાથે ખાઈ શકો છો Rita Gajjar -
લીંબુ નું અથાણું (Limbu Athanu recipe In Gujarati)
#KS5કોઈ પણ ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય છે.. કેરી ની જેમ બીજા ઘણા બધા અથાણાં આપડે બનાવી શકીયે છીએ..આમળા, લીંબુ, મિક્સ વેજિ. વગેરે ઘણા બધા અથાણાં બને છે આજે મેં લીમું નું અથાણું બનાવ્યું છે જોઈ લો recipe... Daxita Shah -
-
ખાટુ મીઠું લીંબુ પાણી (Khatu Mithu Limbu Pani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR7 Sneha Patel -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 અમારા ઘરે અવાર નવાર આ અથાણું બનતું જ હોય છે મેં ગોળ ઉમેરીને બનાવ્યું છે.તો તમારી સાથે એની રેસિપી શેર કરી રહી છું Alpa Pandya -
-
-
-
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
ઉનાળો અથાણાં નો રાજા શાક બહુ ઓછા ને ન ભાવતા હોય અથાણું હોય એટલે ભાણુ શોભતું. HEMA OZA -
લીંબુની અથાણું(Limbu Athanu Recipe in Gujarati)
#DAWeek-1સવારનો નાસ્તો હોય કે પછી બપોરનું જમવાનું કે પછી સાંજના પણ અથાણું તો જોઈએ જ ગુજરાતીઓને અથાણાં વગર ના ચાલે. Chetna Jodhani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14782136
ટિપ્પણીઓ (4)