ટોમેટો વીથ વર્મેસેલી સૂપ (Tomato Vermicelli Soup Recipe In Gujarati)

ટોમેટો વીથ વર્મેસેલી સૂપ (Tomato Vermicelli Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઃ મિત્રો સૌપ્રથમ સૂપ માટેની બધી જ સામગ્રી એકત્રિત રાખીએ.
ઃ ટામેટાં, આદુ-મરચા સુધારવા અને ગાજર- બીટ ખમણીને તૈયાર રાખવા.
ઃ નાની કટોરીમાં એક ચમચી કોર્ન ફ્લોર પાણીમાં ઓગાળી કોર્ન ફ્લોર સ્લરી તૈયાર રાખવી.
ઃ કાજુ- બદામને દસ મિનિટ પલાળવા પછી એને પીસીને પેસ્ટ તૈયાર રાખવી. - 2
ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરવું. પાણી ગરમ થાય પછી તેમાં મીઠું અને તેલ નાખવું પાણી ઉકળે પછી વર્મેસેલી સેવ નાખવી. સેવ બફાય જાય પછી ચારણીમાં કાઢી નિતારવી. તૈયાર છે વર્મેસેલી સેવ.
- 3
કુકરમાં નીચે પાણી તેની ઉપર કાઠો રાખી તપેલીમાં સુધારેલ ટામેટાં,આદું - મરચા અને ખમણેલ ગાજર-બીટ તેમજ તજ,લવિંગ,આખા મરી નાખવા. કુકર બંધ કરી ત્રણ સીટી વગાડવી.કુકર ઠરે પછી આ મિશ્રણને મિક્સરમાં પીસી લેવું અને ગરણી થી ગાળી ને ગ્રેવી તૈયાર કરવી.
- 4
હવે ગેસ ઉપર પેનમાં બટર ગરમ કરવું તેમાં તૈયાર કરેલ ગ્રેવી નાખવી. ગ્રેવી ઉકળે પછી તેમાં કાજુ બદામ પેસ્ટ નાખવી, મીઠું નાંખી ઉકળવા દેવું. હવે સૂપને ઘટ્ટ કરવા કોર્ન ફ્લોર સ્લરી નાખી ચમચાથી હલાવવું.એક ચમચી ટોમેટો સોસ નાખી હલાવી ગેસ બંધ કરવો.
- 5
તૈયાર છે આરોગ્યવર્ધક ગરમાગરમ સ્વાદિષ્ટ સૂપ. આવો આ સૂપને પીરસતા પહેલા તેમાં વર્મેસેલી સેવ, સફેદ મરી પાઉડર અને ક્રીમ નાંખી મિક્સ કરી ભોજન પહેલા જ સુપનો આસ્વાદ માણીએ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato soup recipe in Gujarati)
#GA4#week20#soupશિયાળામાં ગરમા ગરમ સૂપ પીવાની બહુ મજા આવે...... Sonal Karia -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#mostactiveuserશિયાળાની શરૂઆત થઈ ચૂકી છે એમાં આવો ગરમા ગરમ સૂપ પીવાની મજા પડી જાય... સાચું ને??😊Sonal Gaurav Suthar
-
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 20ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે.સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋😋😋 Jigisha Patel -
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે Bhavna C. Desai -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
-
ચીઝ કોર્ન ટોમેટો સૂપ(Cheese corn tomato soup recipe in gujarati)
#GA4#Week10#Soup#Cheese#Frozenશિયાળાની ઠંડીમાં આપણે સૂપ ઘરે બનાવીને પીતા જ હોઈએ છે આજે મેં ચીઝ કોર્ન ટોમેટો સુપ બનાવ્યો છે. બાળકોનો તો આ ઓલટાઈમ ફેવરિટ હોય છે. Rinkal’s Kitchen -
ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે આજે ટોમેટો સૂપબનાવ્યું છે તો ચાલો આપણે ટોમેટો સુપ ની રેસીપી જોઈએ. Varsha Monani -
-
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋 Jigisha Patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
ટોમેટો સૂપ(tomato soup recipe in Gujarati)
#GA4#WEEK20#soupમસ્ત મસ્ત ઠંડીમાં ગરમ-ગરમ ટામેટો સૂપ હોય સાથે બ્રેડ સ્ટીક્સ હોય તો ખૂબ જ મજા પડી જાય. Manisha Hathi -
-
-
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તો આજે મેં મારા બાળકો માટે બનાવ્યું છે ટમેટાનું સૂપ. Deval maulik trivedi -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
More Recipes
ટિપ્પણીઓ (13)