પાલક,સરગવો વીથ ટામેટો સૂપ

#India મને તો આજે પાલક,સરગવો વીથ ટામેટો સૂપ પીવા ની મજા પડી ગઈ. જો તમારે આ સૂપ પીવો હોય તો જોઈ લો સૂપ બનાવવાની રીત ને બનાવો. ને "પાલક, સરગવો વીથ ટામેટો સૂપ" પીવા ની મજા લો.
પાલક,સરગવો વીથ ટામેટો સૂપ
#India મને તો આજે પાલક,સરગવો વીથ ટામેટો સૂપ પીવા ની મજા પડી ગઈ. જો તમારે આ સૂપ પીવો હોય તો જોઈ લો સૂપ બનાવવાની રીત ને બનાવો. ને "પાલક, સરગવો વીથ ટામેટો સૂપ" પીવા ની મજા લો.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક, સરગવો વીથ ટામેટો સૂપ બનાવવા માટે ટામેટાં, સરગવો, લાલ પાલક લો. હવે બધાં શાક ભાજી ધોઈ ને મૂકો પછી ટામેટાં, સરગવો ના ટુકડા કરી લો....
- 2
હવે લવિંગ, મરી પાવડર, સંચળ પાવડર એક ડીશ માં કાઢી ને મૂકો. હવે શાકભાજી કુકર માં એક ગ્લાસ પાણી નાખી લવિંગ, મરી પાવડર, સંચળ પાવડર નાખી ગેસ પર મૂકો ને બે સીટી વગાડી ગેસ બંધ કરી દો.....
- 3
હવે કુકર ખોલી શાક ભાજી માં બ્લાઇન્ડ ફેરવી સૂપ બનાવી લો પછી તેને ગરમ ગરમ બાઉલ માં કાઢી લો ને "પાલક, સરગવો વીથ ટામેટો સૂપ" પીવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્
#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો. Urvashi Mehta -
સરગવો વીથ મેથી બેસન કરી
#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો . Urvashi Mehta -
બ્રોકોલી વેજીટેબલ સૂપ સનાડ
આવા અવનવા સૂપ હું રોજ સવારે બનાવું છું અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી નો ઉપયોગ કરી ને સૂપ બનાવી પીવું છું જો તમારે આવા વિટામીન વાળા સૂપ પીવા હોય તો બનાવો ને "બ્રોકોલી વેજીટેબલ સૂપ સનાડ " ગરમાગરમ સર્વ કરી સૂપ પીવા નો આનંદ લો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
હેલ્દી દૂધી સૂપ
દૂધી કોલેસ્ટરોલ ઘટાડે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ પણ છે.આ સૂપ એકવાર જરૂર થી બનાવો ને " હેલ્દી દૂધી સૂપ " પીવા નો આનંદ લો.#સ્ટાર્ટ Urvashi Mehta -
મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ
#મીઠાઈ "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ " મારી પોતાની રેસીપી છે જે તમને પસંદ પડે એવી બનાવી છે તમે રસમલાઈ, રસગુલ્લા બહુ ખાધા હશે પણ આ વાનગી કયારેય બનાવી ને ખાધી નહીં હોય. તો "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ" બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ
#India ચોકલેટ આઈસ્ક્રીમ બધા ને બહુ ભાવે એટલે આજે મેં "ચોકલેટ આઇસક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ "બનાવ્યું છે મહેમાનો આવે ત્યારે આ પીણું એકદમ ઝડપથી બની જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચોકલેટ આઈસ્ક્રીમ મિલ્ક શેક વીથ ક્રીમ" પીવા ની મજા માણો. Urvashi Mehta -
રંગૂની દાલફ્રાય
#India આજે મેં" રંગૂની દાલફ્રાય "બનાવી છે.જે જીરા રાઇસ સાથે ખાવા ની બહુ મજા પડી. આવી ટેસ્ટી દાલફ્રાય બનાવી હોય તો મારી આ રેસીપી જોઈ બનાવો અને હોટલ જેવી જ દાલફ્રાય ઘરે બનાવો ને" રંગૂની દાલફ્રાય " ટેસ્ટી સ્વાદ સાથે આરોગો. Urvashi Mehta -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
ઓટ્સ સરગવો સૂપ
#હેલ્થી#indiaઆપણે સૌ જાણીએ છીએ કે ઓટ્સ અને સરગવો એ સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી છે. આ બંને ને ભેળવી એક હેલ્થી સૂપ બનાવ્યું છે. Deepa Rupani -
આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ
#India આજે મેં નાના બાળકો ખાઈ શકે એવી વાનગી બનાવી છે જે ટામેટાં સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.તમારા નાના બાળકો માટે" આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ "બહુ ભાવશે. Urvashi Mehta -
અમેરિકન ડ્રાયફ્રૂટ વીથ ચોકલેટી શેક
"અમેરિકન ડ્રાયફ્રૂટ વીથ ચોકલેટી શેક "બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ઠંડા પીણાં ની મજા માણો. ⚘#ઇબુક#Day9 Urvashi Mehta -
રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ
#રવાપોહા "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ "એક નવી વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય એવી અને બહુ જ સરસ લાગે છે રવા માંથી ઘણી વાનગી બને છે પણ મેં અલગ પ્રકારની બનાવી છે. તો તમે પણ આ વાનગી બનાવો. "રવા વેજીટેબલ સ્ટફ ઉત્તમપા વીથ ચીઝ " ખાવા ની મજા લો. Urvashi Mehta -
મિક્સ વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ
#હેલ્થી આજે મેં તમને બધાં જ વિટામીન મળે એવો સલાડ બનાવ્યો છે મિક્સ વેજીટેબલ જે કાચાં શાકભાજી ખાવા થી બીપી,ડાયાબીટીસ, અનેક પ્રકાર ની બિમારી થી બચાવે છે. અને હેલ્થ પણ હેલ્દી રહે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને મિક્સ "વેજીટેબલ વીથ પાસ્લેય સલાડ "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મિકસ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી
#શાક મિક્સ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્દી છે. ઓનીયન ગ્રેવી થી સ્વાદ અનેરો લાગે છે. આ શાક ભરપૂર વિટામીન વાળું છે. તો જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
કાઠીયાવાડી ડપકાં કઢી
વાહ ! "કાઠીયાવાડી ડપકાં કઢી " રોટલા સાથે ખાવા ની બહું મજા પડી.એકદમ તીખી અને ટમટમતી કઢી. આજે તો ટેસડો પડી ગયો જમવા માં. ⚘આવી કઢી ની વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
વઘારેલા બટર સમોસા ચાટ
#India " વઘારેલા બટર સમોસા ચાટ" નામ સાંભળી ખાવા નું મન થયું ને! મેં તમારા માટે એકદમ નવી વાનગી બનાવી છે.આજ સુધી કોઈ એ પણ આવી સમોસા ની ચાટ નહીં બનાવી હોય. તો રાહ શું જોવાની બનાવી લો "વઘારેલા બટર સમોસા ચાટ "અને ટેસ્ટ ફૂલ ચાટ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સરગવો (drumstick) અને પાલક (spinach) સૂપ
#cooksnap challenge#D#Drumstick#Season#Spinach (પાલક)સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ ખૂબ જ સારો સૂપ છે અને ટેસ્ટ નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
પાલક ની ચટણી
#goldanapron3#week4 પાલક ખાવા થી હિમોગ્લોબિન નું પ્રમાણ વધે છે અને આવી ટેસ્ટી ચટણી બનાવી ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
રસાદાર પત્તરવેલીયા
#શાક તમે અળવી ના પાન ના પત્તરવેલીયા બનાવ્યાં હશે પણ રસાદાર પત્તરવેલીયા કયારેય નહિ બનાવ્યાં હોય કે ખાધા હોય. તો ફટાફટ રેસીપી જોઈ બનાવો અને ગરમાગરમ" રસાદાર પત્તરવેલીયા "રોટલી સાથે પીરસો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
સરગવો પાલક વીથ પાલક ક્રન્ચ હેલ્થી સુપ
ગુલાબી ઠંડી ના શરુઆત થઈ છે...તો પોસ્ટીક આહાર ની હેલ્થી સુપ થી શરુઆત કરી એ. આ સુપ ખૂબજ હેલ્થી સાથે...વાત,સાંધાના દુખાવા, ઉપયોગી સાથે શક્તિ વધઁક પણ છે..#સુપસ્ટાર્ટર Meghna Sadekar -
દાલ ફુલ વીથ ખબૂસ
#નોનઈન્ડિયન આ રેસીપી સાઉદી અરેબિયા ની છે.આ વાનગી ત્યાં ના લોકો બહુ જ પસંદ કરે છે."દાલ ફુલ વીથ ખબૂસ "ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો Urvashi Mehta -
બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી
#શાક આ રેસીપી તમને કયાંય પણ જોવા નહીં મળે. આ વાનગી મેં બનાવી છે.સ્પેશિયલ મારા મિત્રો માટે તૈયાર કરી છે. એકદમ નવી વાનગી બનાવો એકવાર તમારા રસોડા માં " બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી " એકદમ ટેસ્ટી અને હેલ્દી શાક.. Urvashi Mehta -
સ્પાઈસી ગવાર કઢી
#India આજે મેં સ્પાઈસી ગવાર કઢી બનાવી છે.જે રોટલા સાથે ખાવા માં મજા પડે છે.અને આ ગવાર કઢી બહું જ ટેસ્ટી બની છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો આ "સ્પાઈસી ગવાર કઢી " જે રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
ખાખરા વીથ ચટપટો સીંગ મસાલો
#જૈન જૈન લોકો લસણ, ડુંગરી વગર જમવા નું સરસ બનાવે છે પણ તેમના નાસ્તા બહું સરસ હોય છે એમાં પણ ખાખરા તો બારે માસ હોય. સાથે સીંગ નો મસાલો અને ઘી લગાડી ખાવા ની મજા કંઇક ઓર હોય છે. આ વાનગી જૈન લોકો ની ફેમસ વાનગી છે. તેમનાં ઘરે કાંઈ નાસ્તો ના હોય તો ખાખરા તો હોય જ. આવા "ખાખરા વીથ ચટપટો સીંગ મસાલો" બનાવો ને ચા સાથે પીરસો. ખાખરા ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
પાલક નું સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16 હું આરીતે પાલક નું સૂપ બનવું છું જેને બાળકો દાળ સમજી ને ભાત સાથે મજાથી ખાય છેપાલક નો ભાવતી હોય એને પણ આ સૂપ ભાવશે. Alpa Jivrajani -
-
ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ
"ચોકલેટી સીરપ મિલ્ક શેક વીથ ક્રીમ " એકવાર જરૂર થી ટ્રાય કરજો.#ઇબુક#Day23 Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ