ડુંગળી ના ક્રિસ્પી ભજીયા

Naiya A
Naiya A @cook_23229118

વરસાદ માં સૌથી સારો સ્નેક્સ એટલે ગરમ ગરમ ભજીયા..
#સ્નેક્સ
#જૂન

ડુંગળી ના ક્રિસ્પી ભજીયા

2 કમેન્ટ્સ કરેલ છે

વરસાદ માં સૌથી સારો સ્નેક્સ એટલે ગરમ ગરમ ભજીયા..
#સ્નેક્સ
#જૂન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2વ્યક્તિ
  1. 4મોટી ડુંગળી કાપેલી
  2. 1&1/2 વાટકી બેસન
  3. પાણી જરૂરિયાત પ્રમાણે
  4. 1/2અજમો
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1/2હળદર
  7. 1/2ધાણાજીરું
  8. 1/2લાલ મરચું
  9. 1કાપેલું લીલું મરચું
  10. 2 ચમચીગરમ તેલ
  11. 1 ચમચીચોખા નો લોટ
  12. ચાટ મસાલો છાંટવા માટે ભજીયા પર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બેસન માં બધું મિક્સ કરો અને ડુંગળી ઉમેરો.

  2. 2

    ગરમ તેલ માં તળી લો.

  3. 3

    ચાટ મસાલો છાંટીને ચા સાથે માજા લો ભજીયા ની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naiya A
Naiya A @cook_23229118
પર

Similar Recipes