મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં તેલ અને બટર નાખીને મોઈ લેવો.હવે તેમાં ભાજી,લસણ,આદુ મરચાંની પેસ્ટ નાખી મિક્સ કરી લો.તમામ મસાલા નાખી ફરીથી મિક્સ કરી લેવું. હવે દહીં નાખી અને લોટ બાંધવો. બાકીના ભાગનું પાણી એડ કરી અને ઢીલો ગોળા વાળી શકાય તેવો લોટ તૈયાર કરવો.
- 2
ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો.બંને હથેળીમાં તેલ લગાવી લોટમાંથી નાના નાના ગોળા વાળી ગરમ તેલમાં નાખો.ત્યારબાદ લો ફલેમ પર ક્રીસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી તળો.આ મુઠીયા ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મલ્ટીગ્રેઇન વડા (Multigrain Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
જુવાર નું લસણિયું ખીચું (Jowar Lasaniyu Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar -
સુવાની ભાજી ના મુઠીયા (Suva Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dillrecipeસવારની ભાજીના મુઠીયા બનાવતી વખતે તેના લોટમાં હળદર કે લાલ મરચા પાઉડર નાખવો નહીં જેથી મુઠીયાનો કલર ડાર્ક નહીં બને અને લીલો છમ રહેશે. Neeru Thakkar -
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
-
બટર પરાઠા (Butter Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Neeru Thakkar -
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમલ્ટીગ્રેઇન ઢેબરા ખૂબ જ પૌષ્ટિક છે. ઘણી જાતના અનાજ ઉપરાંત આદુ, લસણ, મેથીની ભાજી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે. બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
લીલા ધાણા ના થેપલા (Lila Dhana Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના ગરમાગરમ, હેલ્ધી, પૌષ્ટિક નાસ્તા માટે સૌથી સારી આઈટેમ એટલે થેપલા. Neeru Thakkar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15850328
ટિપ્પણીઓ (23)