મેથી થેપલા(Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે એક બાઉલ માં બાજરા નો લોટ,મેથી ની ભાજી,કોથમીર,મીઠું,હળદર,હિંગ બધું જ મિક્સ કરીશું
- 2
હવે જરૂર મુજબ પાણી ઉમેરી લોટ તૈયાર કરી લો
- 3
હવે લોટ માથી લુવા તૈયાર કરી વણી લો
- 4
હવે તવા ઉપર તેલ મૂકી તૈયાર કરેલા થેપલા ને શેકી લો
- 5
બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો સરવિગ પ્લેટ માં લઇ દહીં સાથે સર્વ કરો તૈયાર છે મેથી બાજરા ના થેપલા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ના થેપલા(methi na thepla recipe in Gujarati)
#GA4#week2#fenugreek Priyanshi savani Savani Priyanshi -
-
-
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week2#fenugreek Colours of Food by Heena Nayak -
-
-
મેથીની ભાજીના થેપલા (Methi Bhaji Na Thepla Recipe in Gujarati )
#GA4 #Week2 #Fenugreek વિદ્યા હલવાવાલા -
-
મેથી ઓનીયન પરોઠા (Methi onion paratha recipe in gujarati)
#GA4#Week2#Fenugreek Daksha Bandhan Makwana -
-
-
-
-
-
બટાકા મેથી ની ભાજી નું શાક (Potato Methi Bhaji Sabji Recipe In Gujarati)
#GA4#week2#fenugreek Ila Naik -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13740060
ટિપ્પણીઓ (8)