ગાજર નો સંભારો (gajar no Sambharo recipe in Gujarati)

paresh p @cook_22226971
ગાજર નો સંભારો (gajar no Sambharo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર અને મરચા લો ને ગાજર ની છાલ ઉતારી લો અને તેને ખમણી લો મરચા ને ઝીણા સમારી લો
- 2
હંવે ઍક કડાય લો તેને ગેસ પર મૂકો ને તેમાં થોડુ તેલ ગરમ કરવા મૂકો તેં ગરમ થાય એટ્લે તેમાં રાઈ મૂકો
- 3
હંવે તેમાં હિંગ અને હળદર મુકી ખમલેળા ગાજર નાખી વઘાર કરો
- 4
હંવે તેને હલાવો ને સ્વાદ પ્રમાણે નીમક નાખી હલાવો ને નીચે ઉતારી લો તેયાર છે ગાજર નો સંભારો તેને તમે રોટી ડાળ ભાત સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાજર મરચા નો સંભારો(Gajar marcha no sambharo recipe in Gujarati)
#GA4#Week13#cookpadindia#chilliશિયાળા માં દેશી ગાજર અને મસ્ત મરચા આવે છે. તો ગુજરાતી સંભારો ખાવાના શોખીન હોય છે.તો આ સંભારો મસ્ત લાગે છે. Kiran Jataniya -
-
-
-
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3 Sangeeta Bhalodia -
ગાજર લીલીહળદર નો સંભારો(Gajar Lili haldar no sambharo recipe in Gujarati)
#GA4 #Week3ગાજર નાના મોટા સૌને ભાવે.. પણ લીલી હળદર દરેક ને ના ભાવે.. એટલે જો ગાજર સાથે મીક્સ કરીને ખાઈએ તો સ્વાદિષ્ટ લાગે સાથે સાથે સ્વાસ્થ માટે ગુણકારી હોવાથી જો રોજિંદા ભોજન ની સાથે ખાવા માં આવે તો આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે..મેં મારી રેસિપિ બનાવી છે શક્ય હોય તો એકવાર બનાવવા નો try કરજો. Kshama Himesh Upadhyay -
-
-
ગાજર મરચાનો સંભારો
#GA4#Week3સંભારા તો ઘણી જાતના બનતા હોય છે, પણ ગાજર નો સંભારો અમારા ઘરમાં સૌથી ફેવરિટ છે. Davda Bhavana -
ગાજર મરચાનો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
આપણી ગુજરાતી થાળી સાઈડ ડીશ વિના અધૂરી ગણાય છે..અહીંયા ગાજર અને મરચા નાં સંભારા ની રેસીપી શેર કરી છે.ગાજર મીઠા હોય અને મરચા તીખાં એટલે સ્વાદ માં બહુ સરસ લાગે છે.. Varsha Dave -
-
-
-
-
ગાજર નો ખાટો મીઠો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3#carrot Krupa Ashwin lakhani -
-
આમળા નો સંભારો (Amla Sambharo Recipe In Gujarati)
આમળામાં નારંગી કરતાં 20 % વધારે વિટામિન ‘સી’ હોય છે. આ સાથે જ સૌથી ખાસ વાત એ કે ગરમ કરવા પર પણ વિટામીન ખતમ થતાં નથી. હંમેશા સ્વસ્થ રહેવા માટે રોજ એક આમળાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે .આમળા પોષક તત્વોથી ભરપૂર ફળ હોય છે. જેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ મળે છે. આમળામાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન્સ, વિટામિન ‘એ’, ‘બી’ કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ, વિટામિન ‘સી’, આયર્ન વગેરે ભરપૂર માત્રામાં હોય છે. prutha Kotecha Raithataha -
ગાજર નો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3ગાજર નો સંભારો બનાવાનું કેટલા દિવસ થી ઈચ્છા હતી પણ કઈ મેળ પડતો નોતો પણ ga4 ના week3 માં કેરેટ જોઈને આ જ યાદ આવ્યું કે આ જ ફટાફટ અને હેલ્થી બનશે.મેં એકવાર સૂચિ શાહ ની ગાજર ના સંભાર ની રેસીપી જોઈ હતી અને બહુ ગમી હતી તો આ જ રેસીપી થી મેં આ સંભારો બનાયો છે Vijyeta Gohil -
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
#MRC#cookpadindiaચોમાસા માં રસોડા માં બહુ ઓછો સમય માં રહી સોર્ટ, હેલધી અને ટેસ્ટી વાનગી ગાજર કોબી મરચા નો સંભારો ને સાથે થેપલા ચાલુ વરસાદ માં માણવાની મજા આવે છે. Rekha Vora -
ગાજર નો સંભારો(Carrot Sambharo recipe in Gujarati)
ગાજર એ શિયાળા નું ટોનિક છે ગાજર માંથી ઘણી હેલ્ધી રેસીપી બનાવી શકાય છે. ગાજર પચવા માં હલકા હોય છે. Daxita Shah -
ગાજર ટીન્ડોરા મરચાં નો સંભારો
સંભારો દરેક ગુજરાતી ઘરોમાં થાય છે તે પણ અલગ અલગ રીતે કોઈ ખાલી મરચાં નો કરેછે તો કોઈ ગાજર કોબી મરચાં નો પણ કરેછે આ રીતે અલગ અલગ રીતે થાય છે ફૂલ મિલ હોય ને સંભારો ના હોય તો ના ચાલે જેમકે દાળ ભાત શાક રોટલી સંભારો સલાડ પાપડ છાસ આની સાથે સંભારો તો હોય જ તો આજે હું સંભારો લાવી છું Usha Bhatt -
ગાજર નો સૂપ(Carrot Soup Recipe in Gujarati)
#GA4#week3#carrot ગાજર માંથી વિટામિન A અને વિટામિન k મળે છે.આ હેલથી સૂપ છે. Mital Chag -
ગાજર મરચાનો સંભારો (Carrot Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3આ સંભારો દરેક ની થાળીમાં અચૂક હોય છે જે બધાને ખૂબ જ ભાવે છેAARTI KACHA
-
ગાજર નો સંભારો
#goldenapron3#Week1#Post1આ ગાજર નો સંભારો અમારાં ઘરે બધા ને ખૂબ જ ભાવે છે કોઈ પણ શાક ની સાથે સાઈડ માં આ ગાજર નો સંભારો સ્વાદિષ્ટ લાગે છે Daksha Bandhan Makwana -
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
કોબી ગાજર કેપ્સીકમ સંભારો (Kobi Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
કોબી-ગાજર-કેપ્સીકમ સંભારો ઘરમાં બધાને ભાવે. ગુજરાતી થાળીમાં અવશ્ય હોય. Dr. Pushpa Dixit -
કોબીજ ગાજર ટામેટાં નો સંભારો (Cabbage Gajar Tomato Sambharo Recipe In Gujarati)
#WLDશિયાળામાં કોબીજ, ગાજર ખુબ જ તાજાં અને ભરપૂર મળે છે, લંચમાં સંભારો ખુબ જ સરસ લાગે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762099
ટિપ્પણીઓ