વેજીટેબલ ફ્રાઇડ રાઇસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈને લાંબા-લાંબા કાપી લો. પછી એક વાસણમાં તેલ મુકી આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો અને બધા સમારેલા શાકભાજી નાખો.
- 2
હવે બધા શાકભાજીને બરાબર હલાવી નાખો.પછી તેમાં ચીલી સોસ,સોયા સોસ, વિનેગર,મરીનો ભૂકો અને મીઠું નાખીને હલાવી લો. પછી તેમાં રાંધેલા ભાત ઉમેરો અને ફરીથી બધું એક વાર બરાબર હલાવી નાખો.
- 3
આ બધી વસ્તુઓ ને ફાસ્ટ તાપે પકાવો. વારંવાર પાંચ મિનિટ માટે હલાવતા રહેવું. ફ્રાઇડ રાઇસ ખાવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice Recipe In Gujarati)
#માઇઇબુક#વીક ૧#સ્પાઇસીચાઇનીઝ ફ્રાઇડ રાઈસ ને વરસાદ ના વાતાવરણ માં ખાવાની ખૂબ મજા આવે છે.આ એક રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસિપી છે. Kunti Naik -
-
-
-
-
-
-
-
-
મંચુરિયન ફ્રાઇડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
મેં મંચુરીયન સુપ અને મંચુરીયન ફ્રાઇડ રાઇસ બંને બનાવેલામંચુરીયન અને મંચુરીયન સુપ બંને ની રેસીપી પહેલા શેરકરેલી...#CB9 kruti buch -
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ(vegetable fried rice recipe in Gujarati)
#સુપરશેફ4 #વીક4 #રાઈસ #સુપરશેફ ચેલેન્જ Suchita Kamdar -
-
-
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
-
-
-
સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
મન્ચુરિયન ડ્રાય કે ગ્રેવીવાળા મોટાભાગે સ્ટાર્ટરમાં ખવાય છે. અને તળેલી વાનગી છે. પણ એજ મન્ચુરિયન ને થોડી માત્રામાં ફ્રાઇડ રાઇસમાં બીજા વેજિટેબલ્સ સાથે નાખવામાં આવે તો એક મેઇનકોર્સની વાનગી બની જાય છે. મન્ચુરિયન તો ટેસ્ટી હોય જ છે. તો એને ચાઇનીઝ ફ્રાઇડ રાઇસ માં નાખવાથી રાઇસ વધારે સ્વાદિષ્ટ બની જાય છે. બન્નેનો સ્વાદ એકબીજા સાથે સરસ જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2#dalandrice#માઇઇબુક#પોસ્ટ_38 Palak Sheth -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14955354
ટિપ્પણીઓ (6)