આલુ પોહા (Aloo Poha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌઆ ધોઈ ને ચારણી મા કાઢી લો.બટાકુ સમારી લો.
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરી રાઈ ઉમેરો.તતડે એટલે હિગ,હળદર,લસણ ની પેસ્ટ ઉમેરી હલાવી બટાકા ઉમેરો.
- 3
હવે બટાકા મા સહેજ પાણી ઉમેરી ચડવા દો.સહેજ ચડે એટલે ડુંગળી,પાલક,મરચું ઉમેરી મીઠું,ખાંડ ઉમેરો.
- 4
હવે પૌઆ ઉમેરી હલાવી લીબુનો રસ ઉમેરી હલાવી લો.
- 5
સર્વિગ પ્લેટમાં લઈ ગુલાબ ની પાદડી થી ગાર્નિશ કરી સર્વ કરો.તૈયાર છે આલુપૌઆ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પોહા (Aloo Poha Recipe In Gujarati)
#FDS#Friendship day special આલુ પોહા (બટાકા પૌઆ)મારી ફ્રેન્ડ ઈન્દોર ની છે , બટાકા પૌઆ એના પ્રિય નાસ્તા છે. કઈ પણ નાસ્તા બ્રેક ફાસ્ટ મા બનાઈયે તો ચાલે પણ જો મે બટાકા પૌઆ બનાવુ હોય તો ખુશ થઈ જાય છે ..માટે મારી ફ્રેન્ડ ને યાદ કરી ને બનાવુ છુ અને એને ડેડીકેટ કરુ છુ.... Saroj Shah -
ચીઝ આલુ પોહા (Cheese Aloo Poha Recipe In gujarati)
#GA4 #week1Second post#આલુપોહા એ રેગયુલર બનતી રેસિપી છે.પણ કોઈ કાંદા પોહા, ઈમલી પોહા,એવી રીતે અલગ અલગ રીત થી બનાવતા હોય છે.આજે મે આલુ નો ઉપયોગ કરી ને ચીઝ આલુ પોહા બનાવ્યા છે. Namrata sumit -
-
-
-
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARપૌઆ ધોઈ ને નીચે જ બધા મસાલા નાંખી મિક્સ કરવાથી બધુ બરાબર મિક્સ થઈ જશે અને કંઈ ભૂલાશે નહિ. Bachlors અને bigginers ને બહુ સરળતાથી પૌઆ બનશે. Dr. Pushpa Dixit -
ચટપટા આલુ પોહા (Chatpata Aloo Poha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#HealthyBreakfastઆજે બ્રેક ફાસ્ટ માં હેલ્થી ચટપટા બટાકા પોંહા બનાવ્યા.બનાવતા વિચાર આવ્યો કે આખી દુનિયા આ ખરાબ સમય થી પસાર થઇ રહી છે તો આ સમય જલ્દી થી વેહતા પાણી ની જેમ વહી જાય અને બધા લોકો પેહલા જેવી લાઈફ એન્જોય કરે.તો મેં આજે એ રીતે આ ડીશ નું ગાર્નિશ કર્યું છે. Mitixa Modi -
-
મહારાટ્રીયન કાંદા પોહા (Maharashtrian Kanda Poha Recipe in Guja
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati કાંદા પોહા, જેને મહારાષ્ટ્રમાં "કાંદે પોહે" તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક નાસ્તાની વાનગી છે જે ભારતના પશ્ચિમી રાજ્યોમાંથી ઉદભવેલી છે, પરંતુ હવે તે સમગ્ર દેશમાં એકદમ લોકપ્રિય છે. કાંદા પોહા એ મોઢામાં પાણી લાવે છે અને પેટ ભરે છે તે નાસ્તો છે જે મહારાષ્ટ્રીયન ભોજનમાંથી મેળવવામાં આવે છે જે જાડા પૌંઆ માંથી બનાવવામાં આવે છે. તે માત્ર મહારાષ્ટ્રમાં જ પ્રખ્યાત નથી પરંતુ હવે આખા ભારતમાં પ્રખ્યાત છે અને તે "મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ્સ" પણ છે. મહારાષ્ટ્રીયન શૈલીના કાંદા પોહા ખરેખર ઝડપી અને બનાવવા માટે સરળ છે. તેને બનાવવામાં વપરાતી સામગ્રી દરેક ભારતીય ઘરગથ્થુ કિચનમાં સરળતાથી ઉપલબ્ધ છે. દરેક ભારતીય ઘરની તેને તૈયાર કરવાની પોતાની રીત અલગ અલગ હોય છે. Daxa Parmar -
-
ઈન્દોરી પોહા
#Teamtrees#goldenapron2#madhyapradesh#week3મધ્યપ્રદેશ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસીપી ઈન્દોરી પૌહા Kshama Himesh Upadhyay -
મેથી પોહા (Methi Poha Recipe in Gujarati)
#GA4 #Week2#Fenugreekમેથી એ સ્વાસ્થ્યવર્ધક છે. જેને ડાયાબીટીસ થયો હોય તેને બધા મેથી ખાવાની સલાહ આપે છે.. સલાહ આપવી easy છે પણ જેને ખાવી પડે એને કડવાં સ્વાદ ના લીધે પસંદ નથી આવતી.. એટલે મેં એક રેસિપિ બનાવી જેમાં મેથી ની કડવાશ નથી આવતી પણ મેથી તેનો ગુણ આપી દે આપણા સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે.. Kshama Himesh Upadhyay -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#CTપુનેમાં કાંદા પોહા, વડા પાંઉ, કાંદા ભજી, સાબુદાણા ના મોતીવડા, મીસળ પાંઉ આ બધુ ખૂબ જ ફેમસ છે. સવાર માટે કાંદા પોહા એ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્શન છે. તો હું અહીં મરાઠી સ્ટાઇલ થી બનતા કાંદા પોહા ની રેસીપી શૅર કરું છું. Monali Dattani -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARકાંદા પોહા મહારાષ્ટ્ર રેસીપી છે ગુજરાતમાં આપણે બટાકા પૌવા બનાવીએ છીએ જેમાં ખાંડ લસણ વગેરે નાખીએ છીએ જ્યારે આમાં કાંદા શીંગદાણા નાખીને બનાવવામાં આવે છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
બધા ના ઘરે બનતો નાસ્તો એટલે પૌઆ.. ઇન્દોરી પૌઆ મા મસાલા નું મહત્વ વધુ છે.. જેના થી એનો સ્વાદ સરસ થઇ જાય છે. Noopur Alok Vaishnav -
-
-
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્ર નો ફેમસ બ્રેક ફાસ્ટ..ગમે તે ટાઈમે ખાઈ શકાય અને ફટાફટ બનતી વાનગી.. Sangita Vyas -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14805454
ટિપ્પણીઓ (6)