પૌહા (Poha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુથી પહેલા તમે પૌઆ ને પલાળીને દો
- 2
પછી તેમે લીલા મરચા, બટાકા, અને ડુંગળી કાપી લો
- 3
એક કઢાઈ લો તેમા તેલ મૂકો પછી તેમા ડુંગળી, બટાકા, લીલા મરચા અને મીઠા લીમડાના પાન નાખવા
- 4
પછી તેમા મીઠુ ને હળદર નાખી પછી તેમા હલાવો
- 5
પછી તેમા પૌઆ નાખી ને હલાવો પછી તેમા ખાંડ નાખવી લીબુ રસ નાખવો પછી હલાવો પછી તેમા નીચે ઉતારી લો ગરમ ગરમ સર્વ કરો પછી
- 6
કોથમીર નાખી ને ઝીણી સેવ નાખવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARપૌઆ ધોઈ ને નીચે જ બધા મસાલા નાંખી મિક્સ કરવાથી બધુ બરાબર મિક્સ થઈ જશે અને કંઈ ભૂલાશે નહિ. Bachlors અને bigginers ને બહુ સરળતાથી પૌઆ બનશે. Dr. Pushpa Dixit -
પોહા (Poha recipe in Gujarati)
#GA4#Week7#Breakfastબટાકા પૌઆ સેવ તીખી મમરા મકાઈ પૌવા Kapila Prajapati -
-
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar -
-
-
-
-
આલુ પોહા (Aloo Poha Recipe In Gujarati)
#FDS#Friendship day special આલુ પોહા (બટાકા પૌઆ)મારી ફ્રેન્ડ ઈન્દોર ની છે , બટાકા પૌઆ એના પ્રિય નાસ્તા છે. કઈ પણ નાસ્તા બ્રેક ફાસ્ટ મા બનાઈયે તો ચાલે પણ જો મે બટાકા પૌઆ બનાવુ હોય તો ખુશ થઈ જાય છે ..માટે મારી ફ્રેન્ડ ને યાદ કરી ને બનાવુ છુ અને એને ડેડીકેટ કરુ છુ.... Saroj Shah -
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week 1બટાકા પૌઆ દરેક ઘરો મા બનતી બ્રેકફાસ્ટ ડીનર ,લંચ રેસીપી છે ગુજરાત ,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ ની ખાસ વાનગી છે ,અને બધી જગાય બનાવાની રીત અને ઘટક પણ અલગ અલગ હોય છે Saroj Shah -
-
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
# સ્ટ્રીટ ફુડ#ઇન્દોરી સ્પેશીયલ#cookpad Gujaratiબટાકા પૌઆ તાજા ગરમ અને ભટપટ બની જતા ઑલ ફેવરીટ નાસ્તા છે, પણ હલવો ખોરાક તરીકે (લાઈટ ફુડ) તરીકે લચં કે ડીનર મા ખવાય છે ,ઈન્દોર મા સવાર મા નાસ્તા મા હોટલ,લારી પર સ્ટ્રીટ ફુડ તરીકે બેચાય છે. Saroj Shah -
-
-
-
-
પૌંઆ (Poha Recipe In Gujarati)
#ATW1#TheChefStory પૌઆ એ સહુ ને ભાવતી વાનગી છે.જે બ્રેક ફાસ્ટ માં તેમજ લાઈટ ડિનર માં પણ બનાવી શકાય છે. મે અહીંયા થોડી અલગ રીતે બનાવ્યા છે. Varsha Dave -
અમીરી પોહા (Amiri Poha Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ (અમીરી બટાકા પૌઆ)#ઇન્દૌર,ઉ જજૈન ના સ્ટ્રીટફુડ Saroj Shah -
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13963004
ટિપ્પણીઓ