દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને ત્રણથી ચાર વાર ધોઈ લો
- 2
ત્યારબાદ દાળમાં જરૂર મુજબ પાણી નાખીને બે થી ત્રણ એલાયચી તજ મરી લવીંગ નાખી પાંચથી છ સીટી વગાડી લો
- 3
ત્યારબાદ મિક્સર માં ટામેટાં કાંદા લસણ આદુનો ટુકડો અને લીલુ મરચું નાખી તેની બારીક પેસ્ટ બનાવી લો
- 4
ત્યારબાદ એક કડાઈમાં બટર ગરમ કરવા મુકો પછી તેમાં હિંગ જીરુ બનાવેલી પેસ્ટ ઉમેરી બધા મસાલા કરો ત્યારબાદ ગેસ ઉપર બટર છૂટું પડે ત્યાં સુધી રહેવા દો
- 5
ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરો
- 6
ત્યાર બાદ ધીમા ગેસ પર દાળમાં બધા મસાલા ચડી જાય ત્યાં સુધી ઉકળવા દો
- 7
તો હવે આપણી ગરમાગરમ ટેસ્ટી દાલ મખની તૈયાર છે ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી મલાઈ થી ગાર્નિશિંગ કરો અને રાઈસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા પરિવાર ને મારા હાથ ની દાલ મખની બહુ ભાવે છેદાલ મખની/ કાલી દાલ/ માં કી દાલ Tanha Thakkar -
-
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1દાલ મખની મૂળ ઉત્તર ભારતમાં બનતી વાનગી છે. આ વાનગી પહેલીવાર મારી એક મિત્રએ મને ખવરાવી હતી. તો આ વાનગી હું એ મિત્રને ડેડીકેટ કરું છું. Sweetu's Food -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ફ્રાય (Restaurant Style Dal Fry Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ#AM1#dal#dal fry chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
ડિનર માટે પરફેક્ટ છે. #cookpadgujarati #cookpadindia #dal #dalrecipe #dalfray Bela Doshi -
-
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1એપ્રિલ મિલ ના પહેલા વીક માટે મેં આ દાલ મખની બનાવી છે. દાલ મખની એ એક એવી દાળ છે જેની શરૂઆત દિલ્હી થી થઈ હતી. આ દાળ અડદ માંથી બનાવવા માં આવે છે. Sachi Sanket Naik -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1દાલ મખની એ એક ઉત્તમ ભારતીય વાનગી છે જે આખા ઉરદ, રાજમા, માખણ અને મસાલાથી બને છે. તે પંજાબમાં સૌથી લોકપ્રિય દાળની વાનગીઓમાંની એક છે. Asmita Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14805466
ટિપ્પણીઓ (6)