કોલ્ડ કોકો (Cold Cocoa Recipe in Gujarati)

Deval Dave
Deval Dave @Deval_1510
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદૂધ
  2. 3-4ચમચીખાંડ
  3. 3 ચમચીકોકો પાઉડર
  4. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લો. તેમાં ખાંડ અને કોકો પાઉડર નાખો.

  2. 2

    ત્યારબાદ હેન્ડ બ્લેનડર થી મીક્સ કરી લો.

  3. 3

    એક ગ્લાસ લો. તેમાં ચોકલેટ સીરપ નાખીને તેમાં કોકો રેડીને ત્યારબાદ તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval Dave
Deval Dave @Deval_1510
પર

Similar Recipes