સિન્ધી દાળ (Sindhi Dal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી કડાઈ મા તેલ લઈ એમાં તજ લવિંગ જીરૂ લીમળાં ના પાન ડુંગળી આદુ લીલા મરચાં લસણ ની પેસ્ટ નો વઘાર કરીશું.
- 2
હવે તેમા બાફેલિ ચણા ની દાળ નાખી બધા મસાલા એડ કરીશું.સ્વાદ મુજબ મીઠું એડ કરીશું.
- 3
હવે તેમા જરૂર મુજબ પાણી એડ કરી કૂક થવા દઈશું.
- 4
તો તૈયાર છે સિન્ધી દાળ.હવે દાળ ને સર્વિંગ બાઉલ મા કાઢી તેનાં પર ડુંગળી ટામેટાં કોથમીર થી ગાર્નિશ કરી પકવાન સાથે સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806903
ટિપ્પણીઓ