પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)

bhavna M
bhavna M @shyama30

પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 5દાળ બધી 50-50 ગ્રામ લેવી
  2. અડદ દાળ, મગ દાળ, મગ છડી, તુવેર દાળ, ચણા દાળ
  3. 1 નંગડુંગળી
  4. 6-7 કળી લસણ
  5. 1 નંગટામેટું
  6. મરચું જીણુ સમારેલું
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીમરચું
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. લીંબુ મીઠું ખાંડ સ્વાદ મુજબ
  11. વઘાર માટે ઘી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    બધી દાળ ને મિક્સ કરી બાફી લો

  2. 2

    હવે 2 ચમચી ઘી માં ડુંગળી લસણ મરચું લીમડો થી વઘાર કરો

  3. 3

    દાળ ઉમેરી એમાં મીઠું,ખાંડ,લીંબુ,હળદર,મરચું,ગરમ મસાલો નાંખી 5 મિનિટ ઉકાડો..ને ભાત સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhavna M
bhavna M @shyama30
પર

ટિપ્પણીઓ

Similar Recipes