દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)

#રાજસ્થાની રેસીપી
બાટી ,રાજસ્થાન ની વિશેષ વાનગી છે. બાફલા બાટી, કુકર બાટી, છાણા મા શેકેલી બાટી, ઓવન મા બાટી , સ્ટફ બાટી, લીટી ચોખા જેવી બિહારી બાટી ની અનેકો રીત જોવા મળે છે સાથે દાળ ,રીગંણ ભરતુ,.શાક પીસરવા મા આવે છે. બાટી સાથે દાળ અને શાક મા પણ વિવિધતા જોવા મળે છે. મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ મા બાટી વનભોજન , પ્રવાસ ભોજન તરીકે જાણીતી છે.પોતપોતાની અનુકુલતાયે લોકો ને બાટી ને સ્પેશીયલ ફુડ તરીકે અપનાવી લીધા છે
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#રાજસ્થાની રેસીપી
બાટી ,રાજસ્થાન ની વિશેષ વાનગી છે. બાફલા બાટી, કુકર બાટી, છાણા મા શેકેલી બાટી, ઓવન મા બાટી , સ્ટફ બાટી, લીટી ચોખા જેવી બિહારી બાટી ની અનેકો રીત જોવા મળે છે સાથે દાળ ,રીગંણ ભરતુ,.શાક પીસરવા મા આવે છે. બાટી સાથે દાળ અને શાક મા પણ વિવિધતા જોવા મળે છે. મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ મા બાટી વનભોજન , પ્રવાસ ભોજન તરીકે જાણીતી છે.પોતપોતાની અનુકુલતાયે લોકો ને બાટી ને સ્પેશીયલ ફુડ તરીકે અપનાવી લીધા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ઘઉં ના લોટ,બેસન,રવો મિક્સ કરી,મીઠુ ઘી ના મોણ ચપટી બેકીગં નાખી ક્રમ્બલ મિક્સ કરી પાણી થી સેમી કઠણ લોટ બાન્ધી લેવુ,અને લુઆ પાડી ને હથેલી થી દબાબી ચપટા કરી ને વચચે આગુળી વડે ખાડા કરવુ જેથી બધી બાજુ સારી રીતે કુક થઈ ને શેકાઈ જાય
- 2
બાટી ના કુકર ને ગૈસ પર ગરમ કરવા મુકી ને ઉપર બનાયેલી બાટી ને જાળી પર શેકવા મુકી ને ઢાકંણ બંદ કરી દેવુ મીડીયમ ફ્લેમ પર શેકાવા દેવુ 5મિનિટ પછી ઢાકંણ ખોલી ને પલટાવી દેવી અને બધી બાજૂ શેકવી,શેકેલી બાટી ને ઘી મા ડુબાડી ને ગરમાગરમ પીરસવી
- 3
દાળ બનાવા.. તુવેર ની દાળ ધોઈ,ટામેટા નાખી ને કુકર મા મુકી 3વ્હીસલ વગાળી ને ગૈસ બંદ કરી દેવી,ઠંડા કરી ને વલોણી કે હેડં બ્લેન્ડર થી એક રસ કરી વલોવી લેવી. તપેલા મા તેલ ગરમ કરી જીરા,લસણ,હિંગ,મરચા ના વઘાર કરી ને વલોઈ દાળ એડ કરી દેવી,હલ્દી,મરચુ મીઠુ નાખી ને ઉકળવા દેવી અને 5,7મિનીટ પછી ગૈસ બંદ કરી દાળ ને બાટી સાથી પીરસવી. આ દાળ ગાઢી હોય છે
- 4
બાટી ચુરમા ની રેસીપી લિકં મા આપેલી છે.
- 5
દાળ બાટી સાથે રીગંણ બટાકા દાણા ની શાક અને સ્ટીમ રાઈસ પીરસયુ છે.તૈયાર છે દાળ બાટી સાથે રાજસ્થાની ભોજન દાળ બાટી ભાત શાક બાટી ચુરમા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ ,ડીનર રેસીપી બધા ની ઘરે બપોરે લંચ મા દાળ ભાત બનતુ હોય છે અને તુવેર દાળ ના ઉપયોગ કરે છે. જે આપળે વર્ષ માટે પીળી તુવેર દાળ સ્ટોર કરી ને રાખીયે છે .. પણ મે સીજન મા શાક માર્કેટ મા મળતી લીલી તુવેર ની સીગં મા ના દાણા ના ઉપયોગ કરી ને દાળ બનાવી છે જે રોટલી અને ભાત બન્ને સાથે ખઈ શકાય છે. આ રેસીપી દાળ અને શાક બન્ને ના બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
ભારતીય ભોજન ની થાલી મા દાળ ના વિશેષ રુપ થી સમાવેશ થાય છે .દાળ મા પણ વિવિધ વેરાયટી હોય છે. આ વિવિધતા ધ્યાન મા રાખી મે લંચ થાળી મા લસણ ,જીરા ના તડકા કરી ને દાળ તડકા વાલી દાળ બનાવી છે. Saroj Shah -
બાટી (Bati Recipe In Gujarati)
#cooksnape.B.Bati બાટી રાજસ્થાની કયૂજન ની વાનગી છે ,જેમા લોટ બાન્ધી ને બાટી બનાવી ને સર્વ કરવામા આવે છે. બાટી બનાવાની પર જુદી જુદી રીત હોય છે , મે બાટી ના કુકર મા બનાવી છે Saroj Shah -
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#gurati dal#દાળ ભારતીય ભોજન ના એક અભિન્ન સ્થાન છે દાળ બિના થાળી અધુરી છે , સંતુલિત આહાર મા દાળ ના વિશેષ મહત્વ છે , દરેક રાજયો મા જુદી જુદી રીતે બને છે ,ગુજરાતી દાળ ખાટી મીઠી ટેન્ગી હોય છે.. Saroj Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
દાળ બાટી (Dal bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાળ બાટી. આ બાટી કૂકર માં કરી છે. Reena parikh -
કોદરી ની ખિચડી(Kodari Khichadi Recipe In Gujarati)
# સુપરશેફભારતીય ભોજન મા ખિચડી ની વિવિધતા જોવા મળે છે.ગુજરાત મા પણ ગુજરાતી ફેવરીટ વાનગી તરીકે પ્રખયાત છે. વિવિધ પ્રકાર ના ગ્રેઈન,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને બનાવાય છે. ખાવા મા પોષ્ટિક,સુપાચ્ચ હોય છે ,દરેક ઉમ્ર ના વ્યકિત ,બાલકો ખઈ શકે છે. જે ભાત ના ખાતા હોય એવા ડાયબિટિક વ્યકિત માટે પણ ઉપયોગી છે Saroj Shah -
બાફલા દાળ બાટી (bafla dal bati recipe in gujarati)
#વેસ્ટદાળ બાટી એક રાજસ્થાની ફૂડ છે જે ખાવા માં ખુબ જ મજા આવે છે. અને ઠંડી ની સીઝન માં તો ખુબ જ મજા આવે છે દાળ ને મેં ગુજરાતી મસાલા ઉમેરી ને એક ગુજરાતી ફૂડ નો ટચ આપ્યો છે. મારી તો એક દમ ફેવરિટ છે. તમે લોકો પણ જરૂર એક વાર ટ્રાય કરજો બાફલા દાળ બાટી. 😋 Swara Parikh -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#લીલી ફ્રેશ ડુગંળી સબ્જીલીલી ડુગંળી ,હરી પ્યાજ,સ્પ્રિગં ઓનિયન,પલૂર, જેવા નામો થી જણીતી સબ્જી છે વિન્ટર મા ખેતર મા લીલી ડુગંળી ના પાક થાય છે ત્યારે બાજાર મા સારા પ્રમાણ મા લીલી ડુગંળી મળે છે ,એના ઉપયોગ, શાક મા પણ થાય છે ભજિયા બને છે Saroj Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#ફ્રેન્ડશીપ ડે સ્પેશીયલ#ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ#ટી ટાઈમ સ્નેકસ સમોસા તો પ્રાય:બધા બનાવે છે પરન્તુ ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ મા સમોસા મારી ફ્રેન્ડ. ભારતીબેન જે પટેલ ને ડેલી ગેટ કરુ છુ કારણ મારા બનાયા સમોસા એને બહુ ભાવે છે. હુ સમોસા ની સ્ટફીગ મા કાચા બટાકા કાપી ને વઘારી ને સ્ટફ કરુ છુ..સમોસા ની પડ ક્રિસ્પી હોય છે .ઠંડા થયા પછી પણ સોગી નથી થતા.. Saroj Shah -
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#AM3 #KS7 બટાકા,આલુ ,પોટેટો શાક -ભાજી(વેજીટેબલ) ના રાજા ગણાય છે. દરરોજ ની રસોઈ મા બટાકા ની પ્રધાનતા છે . અમુક શાક મા ઉમેરી ને બનાવે છે . કાન્દા (ડુંગળી ) ની સાથે રસોઈ મા બનતી સરલ અને કૉમન શાક છે જે લગભગ બધા ને ભાવતી હોય છે બનાવાની રીત બધા ની જુદી જુદી હોય છે Saroj Shah -
સરગવા ની દાળ (Saragva Dal Recipe In Gujarati)
#GA4#Week25#drumstickઆર્યુવેદ ની દિષ્ટી સરગવા અનેક ગુણો થી ભરપુર છે , રુટીન મા સરગવા ના ઉપયોગ કરવા થી આપણે શરીર ની ઘણી બધી બીમારિયો દુર કરી શકાય છે. જોડો ના દુખાવા, થકાન ને દુર કરી ને વાયુવૃદ્ધિ ને રોકે છે સરગવા ના પાન ના મુઠિયા, હાન્ડવો, સરગવા ના ફુલ ની સબ્જી, સરગવા ના સીન્ગો ની દાળ ,શાક,કઢી, સુપ ઈત્યાદિ બને છે મે તુવેર ની દાળ મા સરગવા ની સીન્ગો નાખી ને બનાવી છે. ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે સરગવા -સીન્ગ ની એરોમા મનમુગ્ધ કરી દે છે.. હુ રુટીન મા બનાવતી હોવુ છુ Saroj Shah -
ગોઅન દાળ
#goldenapron2ગોવા ની સિમ્પલ વેજીટેરિયન રેસીપી છે .સુમુદ્રી ક્ષેત્ર હોવાને કારણ સી ફુડ ના ઉપયોગ વધારે થાય છે.. મગ ની પીળી દાળ શાકાહારી રેસીપી તરીકે બને છે ..એને સ્ટીમ રાઈજ સાથે સર્વ કરવા મા આવે છે..્્ Saroj Shah -
-
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#RB13 દાળબાટી રાજસ્થાની વાનગી છે.સમગ્ર દેશ માં આ વાનગી ખુબજ હોશ થી ખવાય છે.વડી ગુજરાતી લોકો તો ખાવાના ખૂબ જ શોખીન હોઈ આ વાનગી ને પણ પોતાની આગવી શૈલી માં બનાવી પીરસે છે.અહી આજે મે આ દાળ બાટી ખુબજ ઝડપથી ને સરળ રીતે બનાવી છે. . Nidhi Vyas -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#લીલી ડુંગળી ના શાકલીલી ડુંગળી ,પલૂર ,હરી પ્યાજ જેવા નામો થી ઓળખાય છે વિન્ટર મા લીલી ડુંગળી સરસ મળે છે Saroj Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
દાલ બાટી ચૂરમા (Dal Bati Churma Recipe in Gujarati)
દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. બાટી ને તમે શેકી તળી કે બેક પણ કરી શકો છો. ઉપર થી ઘી અને લસણ ની ચટણી દાલ બાટી નાં સ્વાદ મ વધારો કરે છે. સાથે ગળ્યું ચુરમુ હોય પછી બીજું શું જોઈએ? Disha Prashant Chavda -
મૂળા ની ભાજી નુ શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati#cookpad indiaઅત્યારે શાક માર્કેટ મા સરસ કુણા મોળા મુળા ની ભાજી ,મુળા મળે છે. મે ભાજી ને શાક બનાવી ને થોડા મુળા ને સલાડ તરીકે ઉપયોગ મા લીધા છે Saroj Shah -
ખાટી દાળ (કાચી કેરી વાળી)
#AM1#post 5 સાદી તુવેર ની દાળ રેગુલર જમવા મા બનાવુ છુ ઓછા મિર્ચ મસાલા અને કાચી કેરી ની ખટાશ રિયલી સુપર ટેસ્ટી લાગે છે Saroj Shah -
સુકી ચોળી નુ ગ્રેવી વાળુ શાક (Suki Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી સુકી અને લીલી બે પ્રકાર ની હોય છે. સુકી ચોળી ના ઉપયોગ કઠોર તરીકે થાય છે. અને લીલી ચોળી શાક ભાજી મા ગણાય છે. મે સુકી ચોળી ના ગ્રેવી વાલા શાક બનાયા છે Saroj Shah -
બેસન ગટ્ટા કરી(Besan Gatta Curry Recipe In Gujarati)
#AM3 ગટ્ટા ની સબ્જી રાજસ્થાની કયૂજન ની શાક છે ,પરન્તુ રસોઈ કલા ના માહિરો અને ખાવાના શોકીન લોગો પોતાના સ્વાદ મુજબ બાખુબી અપનાવી લીધા છે જયારે શાક ભાજી મોન્ઘી હોય અથવા ઓછી મળે ત્યારે ચોમાસા કે ઉનાણા મા શાક સબ્જી ને બેસ્ટ ઓપ્સન ગટ્ટા કરી છે.. Saroj Shah -
વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaશિયાળુ મા મળતી શાક ભાજી મા પાપડી ની વિવિધતા જોવા મળે છે, વાલોર પાપડી,સુરતી પાપડી,દાણા વાલી પાપડી વગૈરે.. Saroj Shah -
દાળ બાટી (Dal Bati recipe in gujarati)
રાજસ્થાન ની પારંપરિક ભોજન. જે એક વન પોટ મિલ છે.એપે પેન માં બનાવી છે બાટી. Tejal Hiten Sheth -
ગુજરાતી કઢી છૂટી દાળ (Gujarati Kadhi Chuti Dal Recipe In Gujarati)
#AM1post ૩ દરેક ભારતીય ઘરો મા કઢી બને છે . જુદા જુદા રાજયો ના લોગો ને પોતાની પરમ્પરા ,અને સ્વાદ ની અનુકુલતા વિવિધ રીતે અપનાવી લીધા , છે સ્વાદ ,રંગ ,રુપ ને લીધે કઢી અને દાળ રોજિન્દા ખોરાક( જમણ) મા અપનાવયા છે અને પોતાની ઓળખ આપી ને રાજયો ના નામ સાથે જોડી દીધા છે જેમ કે ગુજરાતી કઢી ,યૂ.પી, મધ્યપ્રદેશ, પંજાબ, સાઉથ ની કઢી બિહાર,રાજસ્થાન, ની કઢી ઈત્યાદિ... Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (7)