વેજ દલીયા ખીચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપઘઉંના ફાડા (ઝીણા)
  2. ૧/૨ કપમગ ની મોગર દાળ
  3. ૧ કપમિક્સ વેજીટેબલ (ફણસી,ગાજર,કેપ્સિકમ,વટાણા)
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ૧ ચમચીહળદર
  6. ૧ ચમચીમરચું
  7. ૧ નાની ચમચીહિંગ
  8. ૩-4લવિંગ
  9. નાનો ટુકડો તજ અને તમાલ પત્ર
  10. ૧ મોટી ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  11. તેલ વઘાર માટે
  12. ૧ નાની ચમચીગરમ મસાલો
  13. ૨-૩ કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા વેજીટેબલ કટ કરી લ્યો.... દાળ અને ફાડા ને મિક્સ કરી સારી રીતે ધોઈ 1/2કલાક પલાળી રાખો...

  2. 2

    કુકર માં તેલ નો વઘાર મૂકી તજ લવિંગ તમાલ પત્ર મૂકી લવિંગ ફૂટે એટલે બધા શાકભાજી નાખી બધા જ ડ્રાય મસાલા ઉમેરી બરોબર હલાવી લો ત્યારબાદ દાળ અને ફાડા ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી કૂકરમાં ત્રણ સીટી વગાડી લો.

  3. 3

    ગરમાગરમ દલિયા ખીચડી ને છાશ સાથે સર્વ કરો આ એક વન પોટ મીલ કહી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

Similar Recipes