દાળ કચોરી (Dal Kachori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવરની દાળને કૂકરમાં બાફી લેવી
- 2
બાફેલી દાળમાં બે ગ્લાસ પાણી ઉમેરી બ્લેન્ડર ફેરવી. ત્યારબાદ તેમાં મીઠું હળદર નાખી ઉકળવા દેવી.
- 3
કચોરી ભરવા માટે સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું હળદર ગરમ મસાલો મરચું પાઉડર ઉમેરી પાણીથી રોટલી જેવો લોટ બાંધવો
- 4
સ્ટફિંગ માટે બટાકાનો છૂંદો કરી તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું મરચું આમચૂર પાઉડર ખાંડ ઉમેરી નાના નાના ગોળા વાળી લેવા
- 5
બાંધેલા લોટ ના નાના લુઆ કરી રાખી દેવા
- 6
હવે એક લૂઆને પૂરીની જેમ વડી તેના પર બટેકા ના સ્ટફિંગ નો તૈયાર કરેલા માવા નો ગોળો મૂકી કચોરી વાળવી
- 7
આ રીતે બધી કચોરી તૈયાર કરી લેવી
- 8
હવે ઉકળતી દાળમાં કચોરી મૂકી દેવી ૫ થી ૭ મિનિટમાં કચોરી તૈયાર થઇ જશે
- 9
વઘાર માટે એક વઘારીયા માં બે ચમચી તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ તમાલ પત્ર લાલ મરચું મૂકી વઘાર તૈયાર કરો. વઘાર તૈયાર થઈ જાય ત્યારે તેને દાળમાં ઉમેરી દો
- 10
દાળ કચોરી રેડી છે લીલું મરચું થી ગાર્નીશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
રવિવાર ના નાસ્તા માં જલેબી ગાંઠીયા અને કચોરી મલી જાય એટલે મજા પડી જાય. Sonal Modha -
-
-
-
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
દાળ ઢોકળી કચોરી (Dal Dhokli Kachori Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી +કચોરી(Dal Dhokali+ Kachori recipe in Gujarati) Sonal Karia -
-
-
-
-
ફણગાવેલી સૂકી મેથી અને લીલી મેથી નુ શાક(Fangaveli Dry Methi & લીલી Methi Nu Shak Recipe In Gujarati)
#GA4#Week2#cookpadindia#cookpadgujarati#fenugreeksprouts#fenugreekrecipes#methi#healthyfood#healthylifestyle Deepa Shah -
-
-
-
દાળ કચોરી(dal kachori in Gujarati)
#વીકમિલ૩#goldenapran3#week25#kchori#માઇઇબુક#પોસ્ટ11 Archana Ruparel -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
#DIWALI2021Post 1 અહિયાં હું ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી ની રીત શેયર કરું છું.એ અસલ જામનગર ની પ્રખ્યાત કચોરી જેવી જ બને છે.જે દિવાળી માં નાસ્તા માટે બેસ્ટ છે કારણ કે એ લાંબા સમય સુધી સારી રહે છે. Varsha Dave -
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ફ્રાય (Restaurant Style Dal Fry Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ#AM1#dal#dal fry chef Nidhi Bole -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
# cookpadindia#વિન્ટર રેસીપી ચેલેન્જ#WK5 Bharati Lakhataria -
દાળ કચોરી (Dal Kachori Recipe in Gujarati)
બપોરે જમવામાં ગેસ્ટ હતા તો દાળ ભાત અને રોટલી નો લોટ બધું જ થોડું થોડું વધ્યું હતું તો મેં તેમાંથી આ ડિશ બનાવી બહુ જ મસ્ત અને ટેસ્ટી બની છે તમે પણ જરૂરથી બનાવશો Sonal Karia -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
More Recipes
ટિપ્પણીઓ (3)