રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને લાંબી પાતળી કાપી લેવી. પોતાની મનપસંદ કોઈ પણ કોબીજ લઇ શકાય. પછી મકાઈ દાણા ને બાફી લેવા. બીજા શાક ને પણ મનપસંદ રીતે કાપી લેવા.ચોપર માં પણ કરી શકાય અથવા છીણી કે લાંબી પાતળી પણ કટ કરી ને લઇ શકાય. પછી બધા શાક ને મિક્સ કરવા અને તેમાં ઓરેગાનો, ચીલી ફેલ્ક્સ, મીઠું ઉમેરવા. પછી તેમાં સેન્ડવિચ સ્પ્રેડ ઉમેરવું. અહીં સેન્ડવિચ સ્પ્રેડ ફન ફૂડ નું લીધું છે અને તેમાં પણ કોઈ પણ લઇ શકાય.
- 2
હવે માયોનોઝ ઉમેરવું. પછી તેમાં મરી પાઉડર, તજ પાઉડર, સહેજ લવિંગ પાઉડર ઉમેરવું. બધું મિક્સ કરી લેવું.
- 3
હવે બ્રેડ માં બટર લગાવી તેમાં ઉપર બનાવેલ કોલ્સલો સ્ટફિન્ગ સ્પ્રેડ કરવું. પછી તેની ઉપર બીજી બ્રેડ મૂકી એમનેમ અથવા ગ્રીલ કરી ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરવી.
- 4
સેન્ડવિચ માં થોડો સ્પાઈસી ટેસ્ટ કરવો હોય તો અંદર પણ ગ્રીન ચટણી લગાવી શકાય છે.
Similar Recipes
-
-
-
-
-
-
મેયો ગ્રિલ સેન્ડવિચ (Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવિચબાળકોની ફેવરેટ ઘરે બનાવેલી ગ્રીલ સેન્ડવિચ... Yummy 😋 Harsha Valia Karvat -
-
-
-
-
-
વેજ.પનીર સેન્ડવીચ (Veg Paneer Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3 આજે મેં વેજ.પનીર સેન્ડવિચ બનાવી છે.જે તમને બધા ને બવ ભાવશે. charmi jobanputra -
-
વેજ કોલ્સલો સેન્ડવિચ (Veg. Coleslaw Sandwich Recipe In Gujarati)
#CTઆણંદ ને દૂધની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. તે અમૂલ ડેરી અને તેની દૂધ ક્રાંતિ માટે પ્રખ્યાત બન્યુ. આ શહેર ભારત અને આનંદ કૃષિ યુનિવર્સિટીના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) નું હોસ્ટ કરે છે. મોટાભાગના લોકો દ્વારા સૂચવવામાં આવેલ કારણ, પુષ્કળ પ્રમાણમાં તમાકુ, બટાકા અને કેળા ઉત્પન્ન કરનારી જમીન છે. નજીકમાં હોવાને કારણે અથવા તમે જોડિયા શહેર કહી શકો છો, વલ્લભ વિદ્યાનગરને, જે અભ્યાસ માટે પ્રખ્યાત ભારતનું એક શહેર તમને યુવાનો સાથે સુસંગત રાખે છે.અહીંયા ઘણા બધા cuisine available છે. તેમાં થી આજે હું RELISH WORLD ની સેન્ડવિચ ખુબ જ ફેમસ છે તે શેર કરવા માંગુ છું. Bhumi Parikh -
-
વેજ. મેયૉ સેન્ડવિચ (Veg. Mayo Sandwich recipe in gujarati)
બનાવવામાં એક્દમ સરળ અને બહુ જ જલ્દી બની જતી આ સેન્ડવિચ બાળકો થી લઇને મોટાઓ ને બહુ જ પસંદ આવે છે. 😊 Hetal Gandhi -
-
ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich#trendઆ સેન્ડવીચ મેં પણ પહેલી જ વાર બનાવી છે. બહુ જ સરસ ટેસ્ટ છે. અને ગ્રીન ચટણી પણ થોડી અલગ બનાવી છે. જેને મેં બટર માં મિક્સ કરી બ્રેડ પર લગાવી છે. જરુર થી એક વાર ટ્રાય કરજો. Panky Desai -
-
-
-
વેજિટેબલ ક્લબ સેન્ડવિચ(Vegetable Club sandwich recipe in Gujarat
#GA4#Week3#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી હેલ્થી વેજિટેબઅલ્સ થી ભરપૂર છે! જે બાળકો માટે હેલથફૂલ તેમજ સ્વાદિષ્ટ છે. Payal Bhatt -
-
-
-
વેજ.પનીર સેન્ડવિચ (Veg Paneer Sandwich Recipe In Gujarati)
#GA4#Week3આજે મેં વેજ.પનીર સેન્ડવિચ બનાવી છે.જે તમને બધા ને બવ ભાવશે. charmi jobanputra -
-
-
રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwichચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.આ સેન્ડવીચ બાળકોની મદદ લઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩🍳 બની ગયા. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14819486
ટિપ્પણીઓ (2)