બટાકા ડુંગળી ની પંજાબી કઢી (Potato Onion Punjabi Kadhi Recipe In Gujarati)

Rinku Rathod @Rinku134
બટાકા ડુંગળી ની પંજાબી કઢી (Potato Onion Punjabi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી બટેટાને સમારી લેવા હવે કુકર માં તેલ મૂકી રાઈ જીરું નો વઘાર કરી હિંગ નાખી આલુ ડુંગળી નાખી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખવી.. મીઠું પણ નાખી દેવું થોડીવાર શેકવું શેકાઈ જાય એટલે 1/2 કપ પાણી નાખી કુકર બંધ કરી દેવુ.હવે કુકર માં વરાળ ભરાય કે સીટી વાગવા જેટલી વરાળ ભરાય એટલે ગેસ બંધ કરી દેવો..
- 2
થોડી છાશ કે દહીં લઇ તેમાં બેસન નાખી સરસ મિક્સ કરી લેવું.હવે કુકર માંથી પ્રેશર નીકળી જાય એટલે બેસન અને છાસ વાળુ ઘોલ શાક મા રેડી દેવું થોડી વાર ઉકળવા દેવું
લો તૈયાર છે ડુંગળી બટાકા ની ખાટી પંજાબી કઢી..? - 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી ની કઢી (Green Onion Kadhi Recipe In Gujarati)
#AM1કઢી આમતો ઘણા પ્રકારની બનતી હોય છે પણ આજે મે લીલી ડુંગળીના કઢી બનાવી છે Deepika Jagetiya -
-
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TRO આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે hetal shah -
-
-
લીલી ડુંગળી ની કઢી (Green Onion Kadhi Recipe In Gujarati)
#RC2White color recipeRainbow challenge Parul Patel -
-
-
પંજાબી કઢી પકોડા(Punjabi kadhi pakoda recipe in Gujarati)
#MW3 મારી અને મારા પરિવાર ની મનગમતી વાનગી છે. ઠંડી ની ૠતુ માં ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. satnamkaur khanuja -
-
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TROઘણી બધી વેરાઇટી ની કઢી બને છે, જેમ કે ભીંડા ની કઢી, ગુજરાતી કઢી, ફરાળી કઢી, તાંદળીયા ની ભાજીની કઢી આવી અઢળગ વેરાઇટી છે જેનુ લિસ્ટ એન્ડલેસ છે.એમાં ની જ એક બહુજ ફેમસ અને હેલ્થી પંજાબી કઢી છે.Cooksnapoftheweek Bina Samir Telivala -
-
-
-
-
અડદની પંજાબી દાળ (Urad Punjabi Dal Recipe In Gujarati)
#AM1#panjabiadaddal#dabaltadkaadaddalડબલ તડકા વાળી અડદની દાળ Shivani Bhatt -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
મોમ્બાસા મા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ ની સિઝનમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ પંજાબી પકોડા કઢી ખાવા ની મજા આવે. Sonal Modha -
-
લીલી ડુંગળી ની કઢી (Green Onion ni kadhi recipe in gujarati)
#GA4#Week11#greenonion#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરઆ કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
બુંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
#AM1#spicy#આ કઢી નું ઉદભવ સ્થાન રાજસ્થાન છે. Swati Sheth -
પંજાબી પાલક પકોડા કઢી (Punjabi Palak Pakoda Kadhi Recipe In Gujarati)
પંજાબી પાલક પકોડા કઢી એક ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. જલ્દી પણ બની જાય છે તમે આને બપોરના જમવામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. આ પાલક પકોડા એકલા પણ એકલા જ ટેસ્ટી લાગે છે.#AM1 Chandni Kevin Bhavsar -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe In Gujarati)
#AM1 દાળ અને કઢી ના ટાસ્ક ચાલી રહ્યા છે તો મે આજે કઢી પકોડા ની રેસીપી તમારા માટે લઈને આવી છું. કાલે નાસ્તા માટે જે દાળ ના પકોડા બનાવેલ હતા તેમાંથી સારા એવા પકોડા બચી ગયા હતા તો એજ યુઝ કરીને મે કઢી પકોડા બનાવ્યા છે. Vandana Darji -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14829258
ટિપ્પણીઓ (9)