મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S

મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2લોકો
  1. 3 કપદૂધ
  2. 1 કપકેરીનો પલ્પ
  3. 2 મોટી ચમચીખાંડ
  4. 4-5આઈસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં દૂધ લઇ લો. કેરીનો પલ્પ તૈયાર કરો. ખાંડને દૂધમાં ઉમેરો.

  2. 2

    હવે દૂધમાં મેંગો પલ્પ, ખાંડ અને આઈસ ક્યુબ નાખી બ્લેન્ડર ફેરવી એકરસ કરો.

  3. 3

    મેંગો શેઇક તૈયાર છે. તેને ગ્લાસ માં કાઢી ઉપર કેરીના પલ્પની એક ચમચી નાખી ગાર્નિશીંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર

Similar Recipes