બાજરા ના ઢેબરા (Bajri Dhebra Recipe In Gujarati)

Shruti samani
Shruti samani @shrutii
Gujarat

બાજરા ના ઢેબરા (Bajri Dhebra Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૨ કપબાજરા નો લોટ
  2. ૧/૨ ટી. સ્પૂન મરચું પાઉડર
  3. ૧/૨ ટી. સ્પૂન .ધાણાજીરૂ
  4. ૧ ચપટીહળદર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧ ચપટીહિંગ
  7. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાજરા ને લોટ ને ચાળી લો.પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી(૧/૨ કપ).અને લોટ બાંધી લો.

  2. 2

    પછી તેમાં હળદર,હિંગ, મરચું, મીઠું, ધાણા જીરુ,ઉમેરી લોટ બાંધી લો.

  3. 3

    પછી તેમાં માંથી નાની નાની નાની થેપલી તૈયાર કરો.

  4. 4

    પછી ૧ પેન માં ઘી ગરમ કરવા મૂકી દયો.ગરમ થઇ જાય એટલે તેમાં થેપલી તળી લેવી.ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લો.

  5. 5

    તો તૈયાર છે હેલ્થી ઢેબરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti samani
Shruti samani @shrutii
પર
Gujarat

Similar Recipes