દાલ અમૃતસરી (Dal Amritsari Recipe in Gujarati)

Jyotika Joshi @cook_19138064
દાલ અમૃતસરી (Dal Amritsari Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની તથા અડદની દાળ ને અલગ અલગ પલાળી રાખો
- 2
પછી કુકર માં બાફી લો
- 3
એક વાસણમાં મસાલો બનાવો
- 4
વઘાર માટે તેલ લો
- 5
તેમાં તજ લવિંગ ઉમેરો
- 6
જીરું નાખો
- 7
પછી સમારેલ ટામેટા તથા ડુંગળી સાંતળો
- 8
લીલા મરચા તથા આદુ ની પેસ્ટ ઉમેરો
- 9
બધા સૂકા મસાલા કરો
- 10
હવે તેમાં બાફેલી દાળ ઉમેરો
- 11
ઉકળવા દો
- 12
૧૦ મિનીટ પછી ગેસ પરથી ઉતારી લો
- 13
એક વાસણ માં થોડું તેલ ગરમ કરો
- 14
તેમાં લાલ મરચું તથા જીરું ઉમેરો
- 15
જીરું તતડે એટલે વઘાર દાળ માં ઉમેરો
- 16
અહી.મે ડબલ તડકા દાળ બનાવી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
દાલ અમ્રિતસરી લંગર વાલી દાલ તરીકે પણ જાણીતી છે. આ એક પંજાબી રેસીપી છે જે પ્રોટીનથી ભરપૂર છે. દાલ અમ્રિતસરી આખા અડદ અથવા અડદની દાળ અને ચણાની દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે. ખૂબ ઓછા મસાલા થી બનતી આ દાળ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આ દાળ રોટલી, નાન કે રાઇસ સાથે પીરસી શકાય. વધેલી દાળ બીજા દિવસે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
-
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે દરેકભાણા નું અવિભાજ્ય અંગ છે દાળ એટલે પ્રોટીન નો સ્ત્રોત. દાળ ઘણા રાજ્યોમાં ઘણી રીતે ખવાતી હોય છે અલગ-અલગ કઠોળ માંથી બનતી અલગ-અલગ દાળ. શાકના રૂપમાં પણ ખવાતી હોય છે. આજે મેં amritsari દાળ બનાવી છે જે એકદમ ઓછા સમય માં બનતી હોય છે તો પણ એકદમ સ્વાદિષ્ટ બને છે. જે રોટલી અથવા તો રાઈસસાથે ખવાતી હોય છે Shital Desai -
અમૃતસરી દાલ (Amritsari Dal Recipe In Gujarati)
#AMI મિત્રો આજે હુ તમને પંજાબ ની સેર કરાવા જઇ રહી છું હુ તમારી સાથે અમૃતસરી દાલ ની રેસિપી શેર કરું છું Hemali Rindani -
-
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એ એવી વાનગી છે જે દરેક પ્રદેશ માં બનાવવામાં આવે છે. દરેક પ્રદેશ માં દાળ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અમૃતસરી દાળ એ એક પંજાબી દાળ છે. જે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત દાળ છે. જેમાં અરદ દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. Komal Doshi -
-
-
-
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe in Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiપંચરત્ન દાળ ૧ ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી વાનગી છે. આમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ વાનગી ૫ દાળ થી બને છે એટલે એને "પંચરત્ન" કહેવાય છે.આ ૧ ખુબજ સરળ ડીશ છે જે આપડા ઘર મા મળી રહે તેવી દાળ માંથી બને છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દાલ ફ્રાય.(Dal Fry Recipe In Gujarati)
#Trend#week.2.#post. 2રેસીપી નંબર 80.જ્યારે અચાનક રસોઈ બનાવી હોય ટેસ્ટી ખાવું હોય અને જલદી જોઈતું હોય તો દાલ ફ્રાય અને રાઈસ સાથે પાપડ અને આચાર ખાવાની ખૂબ જ મજા આવે છે અને જલ્દી બને છે. Jyoti Shah -
-
-
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
લંગરવાલી દાળ અંગારા (Langarvali Dal Angara Recipe In Gujarati)
#AM1પંજાબમાં ગુરુદ્વારા અને બીજા પંડાલમાં અન્નક્ષેત્ર લાગતા હોય છે. જ્યાં આવનારા લોકોને પ્રસાદ તરીકે વિનામૂલ્યે ભોજન આપવામાં આવતું હોય છે. તો ત્યાં ભેટ તરીકે આપવામાં આવતા અનાજ, કઠોળ માંથી જેટલી દાળ હોય છે એ બધી મિક્સ કરી પ્રસાદ માટે પંજાબી દાળ બનતી હોય છે. જેને લંગરવાલી દાલ કહેવાય છે. તો લંગરવાલી દાલ માં કોઇ ચોક્કસ માપ કે પ્રમાણ નથી હોતું. તમારી પાસે હોય એ દાળને ભેગી કરી રાંધી પ્રેમ ને શ્રધ્ધાથી પીરસો એ જ લંગરવાલી દાલ. સાથે વિપુલ જથ્થામાં બનતી હોવાથી કોઇ ફાઇન કટીંગ કે વધારાના મસાલા નથી હોતા. અને તો પણ પ્રસાદમાં લેતા બધાને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી હોય છે.મેં બનાવેલી દાળમાં આખા કાળા અડદ ,( જેને ત્યાં માઁ કી દાલ પણ કહે છે.) ચણાની દાળ અને તુવેરની દાળ લીધી છે. તમને પસંદ હોય અને ઉપલબ્ધ હોય એ કોઇપણ દાળ આમાં ઉમેરી શકો. જેમ કે મસૂરની દાળ, મગની દાળ, રાજમા કે અડદની દાળ વગેરે....સાથે મેં આ દાળને બન્યા પછી કોલસાથી સ્મોક આપી દાલ અંગારા બનાવી છે. એકદમ સ્વાદિષ્ટ બની છે. મારા ફેમિલીમાં આમપણ બધી જ દાળ ખૂબ પસંદ છે. તેમાંથી આ સૌથી વધારે ભાવતી છે... Palak Sheth -
-
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થઆ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
-
-
રાજસ્થાની દાલ સાથે ઢોકળાં (Rajasthani Dal With Dhokla Recipe In Gujarati)
#AM1આ દાલ રાજસ્થાની ઢોકળાં સાથે સારી લાગે છે જીરા રાઇસ સાથે પણ સારી લાગે છે satnamkaur khanuja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14825480
ટિપ્પણીઓ