કઢી(Kadhi Recipe in Gujarati)

#MW2
ભીંડા નું શાક તો બધા ના ઘરે બનતું હોય છે. પણ આ ભીંડા ની કઢી પણ એટલીજ સરસ લાગે છે.આ કઢી જુવાર બાજરા ના રોટલા ભાખરી રોટલી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.
કઢી(Kadhi Recipe in Gujarati)
#MW2
ભીંડા નું શાક તો બધા ના ઘરે બનતું હોય છે. પણ આ ભીંડા ની કઢી પણ એટલીજ સરસ લાગે છે.આ કઢી જુવાર બાજરા ના રોટલા ભાખરી રોટલી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ધોઈ કોરા કરી ગોળ રીંગ સુધારી લો.ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો.તેલ થાય એટલે રાઈજીરું અને હિંગ નો વઘાર કરી લો.
- 2
ત્યારબાદ તેમાં ભીંડા નાખી બધા મસાલા કરી લૉ.આ બધું સરસ મિકસ કરી લૉ.ધીમી આંચ પર ભીંડા ને ચડવા દો. આ ભીંડા સરસ ચડી જાય ત્યાં સુધી વચ્ચે હલાવતા રહો.
- 3
ત્યારબાદ છાશ માં ચણાનો લોટ ડોઈ લો અને ધટ્ટ મિસરણ ત્યાર કરી લો.આ ભીંડા માં આ છાશ નું મીસરણ ઉમેરી દો.ત્યારબાદ જરા તેલ ગરમ કરી તેમાં આદું લસણ ની પેસ્ટ લીમડો અને મરચા ની કટકી નો વઘાર કરી રેડી દો અને ધીમી આંચ પર પાંચ મિનિટ ઉકળવા દો.
- 4
ત્યારબાદ ગરમ મસાલો અને કોથમીર છાંટી દો.આ ત્યાર છે મસ્ત ભીંડા ની કઢી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TRO આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે hetal shah -
ભીંડા કઢી (Bhindi kadhi recipe in Gujarati)
#લંચ રેસીપીભીંડા ની કઢી એ આપડા સૌ માટે જાણીતું નામ છે. ભીંડા શાક તરીકે તો પસંદ છે જબપન આ ખાટી કઢી પણ ચટાકેદાર છે. રોટલા સાથે સરસ લગે છે. Deepa Rupani -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે Dipal Parmar -
ભરેલા ભીંડાની કઢી (Stuffed Bhinda Kadhi Recipe In Gujarati)
#EB#Week1 આપણા ગુજરાતી ઘર માં રોજ અલગ અલગ શાક બનતા હોય છે...અને આ અલગ અલગ શાક ને પણ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે...તો ભીંડા પણ એમાંથી એક એવું શાક છે . જે દરેક ના ઘરમાં અલગ અલગ સ્વાદ અને રીત મુજબ બનાવવામાં આવે છે ..જેમ કે પંજાબી રીતે , સૂકા બનાવીને , ક્રિસ્પી રીતે અને મસાલા ભરીને બનાવે છે. અહી મે ભીંડા ને મસાલા ભરી ને તેની કઢી બનાવીને એકદમ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. આ કઢી ને ખીચડી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
#AM1ભીંડા નું શાક મોટાભાગે બધાનું પ્રિય શાક છે. તેને આપણે અલગ અલગ રૂપ માં બનાવતા હોઈએ છીએ, એવી જ રીતે ભીંડા ની કઢી પણ બૌ જ સરસ લાગે છે. અને જો ભીંડા ની કઢી હોય તો શાક ની પણ જરૂર પડે નહિ. ભીંડા ની કઢી રોટલી સાથે તથા જીરા રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો hetal shah -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)
ગુજરાતીઓને પસંદ ભીંડા ની કઢી આમ તો ઘણી બધી કઢી બને છે કાઠિયાવાડમાં જાય અને કઢી નખાય એવું તો બને જ નહીં તો ચાલો આપણે પણ ભીંડા ની કઢી બનાવ્યા Khushbu Sonpal -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
ભીંડાની કઢી(Bhinda ni kadhi recipe in gujarati)
#ફટાફટ#ઝટપટ _રેસીપીપોસ્ટ - 2 આપણી ગુજરાતી વાનગીઓ એવી હોય છે જે રોટલી સાથે પણ અને ભાત સાથે પણ જમી શકાય જેમ કે ભીંડાની કઢી...રીંગણ ની કઢી...દાળ નું ડખું... દાળ ઢોકળી.... વિગેરે...ખૂબ ઓછા સમયમાં આ કઢી બની જાય છે...મેં જુવાર ચોખાના રોટલા સાથે પીરસી છે...સાથે કણકી ભાત તો જોઈએ જ....દેશી ભાણું...😊 Sudha Banjara Vasani -
ભીંડા ટામેટા નું દેશી શાક (Bhinda Tomato Shak Recipe in Guiarati)
#EB બધા ના ઘરે ભીંડા નું શાક બનતું હોય છે. પણ ભીંડા ટામેટા નું શાક અલગ છે. આ શાક નો સ્વાદ સુકા પલાળેલા મરચાં લસણ ની ચટણી આવે છે. ખાવા માં થોડું તીખું,ખાટું સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
કઢી ગાઠીયા નું શાક(Kadhi gathiya nu shak recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ22આ એક કાઠિયાવાડી શાક છે જે વર્ષો થી મારા ઘરે બનાવવા માં આવે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે તેમજ સ્વાદિષ્ટ તો ખરું જ. આ શાક ને બાજરા ના રોટલા, રોટલી કે ભાખરી સાથે લઈ શકો. Shraddha Patel -
કઢી(Kadhi Recipe In Gujarati)
#AM1દાળ કે કઢી આપણા રોજીંદા ભોજનનું એક મહત્વનું ભાગ છે. દાળ કોઈપણ કોરા શાક સાથે સરસ લાગે છે, પરંતુ કઢી અમુક શાક સાથે જ સારી લાગે છે. અમારે ત્યાં કઢી સાથે ભીંડાનું શાક, મુળાનું શાક અથવા છુટ્ટા મગ બને છે. દરેક ઘરે અલગ-અલગ રીતે કઢી બનતી હોય છે, પાતળી, ઘટ્ટ, ખાટી મીઠી, તીખી, વગેરે... અમારે ત્યાં કઢી થોડી ઘટ્ટ અને ખાટી મીઠી બનાવીએ છીએ. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
-
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
ભીંડા બટાકા નું શાક ( Ladies finger potato subji Recipe in guja
#CookpadIndia#RB4#Week4મોટાભાગે ભીંડા નું શાક બાળકો નું ફેવરીટ શાક હોય છે . ભીંડા નું શાક અલગ અલગ પ્રકાર નું બનતું હોય છે. ભરેલા ભીંડા , પંજાબી ભીંડી, કાજુ ભીંડા , કુરકુરી ભીંડી. અહી મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆપણા ગુજરાતી રસોડામાં સીઝન પ્રમાણે વિવિધ પ્રકારની કઢી બનાવી એ છીએ, મેં અહીં યા ખાટી મીઠી ભીંડા ની કઢી બનાવી છે Pinal Patel -
પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી મેં પણ પહેલી વાર જ બનાવી.. પાલક ને આપણે ઘણી બધી રીતે વાપરતા હોઈએ છીએ પણ કઢી મા મેં આજે બનાવી જોઈ.. ખૂબ સરસ કલર પણ થયો અને સ્વાદ મા પણ એકદમ સરસ બની...🥰 Noopur Alok Vaishnav -
કંટોલા શાક(kantalo saak recipe in gujarati)
#સાતમસાતમ ના દિવસે રોટલા જોડે સરસ લાગે છે.મોટે ભાગે કંતોળા અને ભીંડા નું શાક બનતું હોય છે. Anupa Prajapati -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : સિંધી કઢીઆ કઢી આજે મે first time બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે નાના મોટા બધા ને ભાવે તેવી છે . આ કઢી steam rice સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujખાટો મીઠો સ્વાદ સૌને પ્રિય હોય છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન તેથી ચટપટું ખાવું બહુ ગમે. ગુજરાતી ખાટી મીઠી કઢી માટે ખાટી છાશ અથવા દહીં માં ચણાનો લોટ ઉમેરી ઘીમાં વઘાર કરવાનો હોય છે અને બીજા બધા મસાલા અને ગોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ કઢી ખૂબ જ સરળતાથી ઝડપથી બની જાય તેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે .ખાટી મીઠી કઢી- ખીચડી -રોટલો અને ચટણી નું કોમ્બિનેશન ખૂબ જ સારું રહે છે. Ankita Tank Parmar -
રાજસ્થાની મારવાડી કઢી (Rajasthani Marwadi Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની મારવાડી કઢીરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ ટાઈપ ની પારંપરિક રાજસ્થાની કઢી બનાવતા હોય છે. જે એકદમ ટેસ્ટી લાગે છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર રહેતી નથી. Sonal Modha -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati ભીંડા નાના મોટા સૌ ને બહુ જ ભાવતા હોય છે.ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો ભીંડા બહુજ સારા ગણાય છે.તેને આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ.એ જ રીતે ભીંડા ની કાઢી પણ ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
ભીંડા કઢી (Bhinda kadhi recipe in Gujarati)
ગુજરાતમાં અલગ અલગ ઘણા પ્રકારની કઢી બનાવવામાં આવે છે. ભીંડાની કઢી એમાંનો એક પ્રકાર છે. ભીંડાની ફ્લેવરથી આ કઢી ને એક અલગ સ્વાદ મળે છે. ઝડપથી અને સરળતાથી બની જતી આ કઢી બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કઢી ને રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ પીરસી શકાય.#ROK#cookpadindia#cookpad_gu spicequeen -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (13)