રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જાડા તળીયા વાળા લોયા માં દુધ ઉમેરો. દુધને ગેસ પર ગરમ કરવા મુકો. દુધ ને સતત હલાવતા રહો. દુધ અડધુ થઈ જાય એટલે તેમાં દુધ નો પાઉડર ઉમેરવો. પછી તેને સતત હલાવતા રહો. દુધ જાડુ થવા લાગે એટલે તેમાં 3 ચમચી ખાંડ ઉમેરો. તેમાં કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરવો.મિશ્રણ ને સતત હલાવતા રહો. મિશ્રણ પેન છોડવા લાગે તેમાં 1 ચમચી ઘી ઉમેરવું. ગેસ બંધ કરી દેવો. પછી મિશ્રણ ઠરે એટલે પેંડા વાળી લો. તો તૈયાર છે પેંડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પેંડા (Peda Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #peda #Doodhpeda Bela Doshi -
કાજુ પેંડા
#MDC#RB5મારા મમ્મી ઠાકોરજી ની સામગ્રી બનાવતા અને ધરાવતા અને અમને પ્રસાદ લેવા ની ખુબ મજા આવતી.આ રેસિપી મારા મમ્મી માટે તેની યાદી સ્વરૂપે Darshna Rajpara -
કોપરા ખસખસ પેંડા (Coconut Poppy Seeds Peda Recipe In Gujarati)
#CRકોઈ પણ પ્રકારના પેંડા હોય , પ્રસાદ મા ઉપવાસ મા ખાવાની ખૂબ મજા આવે, સુકાં કોપરાનું ખમણ અને ખસખસ નુ કોમ્બિનેશન સરસ લાગે છે Pinal Patel -
-
-
-
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
-
-
-
-
માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
#DTRઆજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા.. Sangita Vyas -
-
કાજુ બદામ મિલ્કશેક (Cashew Almond Milkshake Recipe In Gujarati)
#EB#ff1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઈડ ફરાળી જૈન રેશીપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી Smitaben R dave -
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#ff1#non fried Farali Recipe Jayshree G Doshi -
સત્તુ - ચોખાના પેંડા (Sattu Chawal Peda Recipe In Gujarati)
સત્તુ-ચોખાના પેંડા એ રાજસ્થાનમાં ત્રીજ ના તહેવાર વખતે બનાવામાં આવતી એક ટ્રેડિશનલ વાનગી છે. સત્તુ મોટે ભાગે બિહારમાં ખવાય છે. જે શેકેલા ચણા અને દાળિયાના પાઉડર માંથી બને છે. તેની સાથે મેં ચોખાનો ઉપયોગ કર્યો છે જે ખુબ જ હેલ્થી પણ હોય છે અને ટેસ્ટમાં તો બહુજ સરસ લાગે છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે પણ તેની સાથે ચોખાનો ઉપયોગ કરી એક હેલ્થી રેસીપિ બનાવી છે જે તમને બધાને ચોક્કસ ગમશે. તમે પણ એકવાર જરૂર બનાવજો.#EB#Week11#સત્તુ#સત્તુચોખાપેંડા#sattusweet#penda#pinda#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
રાજકોટ ફેમસ પેંડા (Rajkot Famous Peda Recipe In Gujarati)
#RJSરાજકોટ ઘણી બધી વાનગી માટે જાણીતું છે તેમાં પેંડા પણ ફેમસ છે રાજકોટ ની બાજુ બામણબોર આવેલું છે ત્યાંના કણીદાર પેંડા બહુ સરસ હોય છે. Manisha Hathi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387422
ટિપ્પણીઓ (3)