થાબડી પેંડા (Thabdi penda Recipe in Gujarati)

Megha Madhvani
Megha Madhvani @Meghu911
શેર કરો

ઘટકો

  1. ૧ લિટરદુધ
  2. જરૂર મુજબ ખાંડ
  3. ૧/૪ ચમચી ફટકડી
  4. ૧ કપમિલ્ક પાઉડર
  5. ૨ ચમચીઘી
  6. ૧/૪ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા ખાંડ ને ગરમ કરો. ખાંડ ગરમ થશે એટલે કેરેમલાઇઝ થઇ કહેવાય. ખાંડ નો કલર બદલાઇ જશે. પછી તેમાં દુધ નાખો. દુધ ઉકળે પછી તેમાં ફટકડી નાખો. તેનાથી દુધ મા કણી પડશે.

  2. 2

    હવે પાણી નો ભાગ પુરો બળી જાય ત્યાં સુધી હલાવતા રહો. પછી તેમાં ઘી નાખો. ફરી થોડીવાર હલાવો. મિલ્ક પાઉડર, ઇલાયચી પાઉડર નાખો. ઘી છુટુ પડે ત્યાં સુધી હલાવો. હવે ગેસ બંધ કરી થોડું ઠંડું પડે એટલે પેંડા વાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Madhvani
Megha Madhvani @Meghu911
પર

ટિપ્પણીઓ

Similar Recipes