રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને વટાણા ને કુકર માં બાફી લેવા. મેંદા માં તેલ અજમો નાખી લોટ બાંધવો.એક કઢાઇ માં તેલ મુકી હીંગ નાખી,વડિયળી અને અખા ધાણા નાખી,આદુ મરચાં ની પેસ્ટ નાખી સેકવુ.બાફેલા બટાકા અને વટાણા નાખી બધો મસાલો નાખી સેકવુ.
- 2
લોટ બાંધેલા ના નાના લુઆ બનાવી રોટલી બનાવી તેની પટી કાપી તેમાં માસાલો ભરી સમોસા તૈયાર કરવા. તેલ માં ગુલાબી થાય તેવા તરી સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#patti samosaWeek7 Tulsi Shaherawala -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Cookpadgujrati#Cookpadindia#india sm.mitesh Vanaliya -
-
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EBWeek 7સમોસા નું નામ આવે એટેલ નાના મોટા બધાના ફેવરિટ. સમોસા ઘણી અલગ અલગ સ્ટફિંગ ના બનતા હોય છે. પણ તેનું બારનું પડ મેંદા ના લોટ માંથી બનાવા માં આવે છે. કોઈ રોટલી વણી તેને વચ્ચે થી કટ કરી સમોસા બનાવે છે. કોઈ લોટ માંથી રોટલી બનાવી તવી ઉપર કાચી સેકી તેમાંથી પટ્ટી ની જેન કટ કરી તેમાં સ્ટફિંગ ભરી પટ્ટી સમોસા બનાવા માં આવે છે. Archana Parmar -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
બઘા ને ભાવે, સમોસા વિશે તો કશું કહેવાનું હોય જ નહીં#cookpadgujarati #cookpadindia #pattisamosa #farshan #EB #week7 Bela Doshi -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એ એવું ફરસાણ છે જે દરેક ને ભાવતા હોઈ છે. નાના મોટા સૌ કોઈ સમોસા ખાતા હોઈ છે. આજે ચેલેન્જ માટે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે.પટ્ટી માં ઘણા પ્રકાર ના સમોસા બનાવી શકીએ છે. ચાઈનીઝ,બટાકા ,વટાણા, કાંદા,પૌઆ,ચણા દાલ ના .. બનાવી શકાઈ છે. મેં આજે બટાકા,વટાણા,અને કાંદા મિક્સ ,અને પૌંઆ વટાણાકાંદા ના સ્ટફિંગ વાળા સમોસા બનાવ્યા છે. એટલો ટેસ્ટી સ્વાદ આવ્યો છે કે બહાર ન સમોસા પણ ન ભાવે. તો અમને ખુબજ ટેસ્ટી લાગ્યા.. તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6 આ રેસીપી ઘરમાં બધા ને ભાવે છે, પણ મારા દીકરા ની તો સ્પેશિયલ છે, એટલે મારા ઘર મા અવાર નવાર બંને છેં. અને સમોસા મા વપરાતી ખજુર -ગોળ - આંબલી ની ચટણી મા સમારેલી ડુંગળી , સમારેલું ટમેટું અને કોથમીર નાંખી ચટણી બનાવું છું . જે સ્વાદ મા બહુ સરસ લાગેછે. Parul Kesariya -
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7નાસ્તા માટે નો best option સૌની પ્રિય વાનગી પટ્ટી સમોસા. Ranjan Kacha -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#Ebઆ સમોસા અહી પાટણ માં સ્ટ્રીટ ફૂડ તરીકે બહુ પ્રચલિત છે છોકરાઓ ને બહુ પસંદ છે તેથી ઘેર બનાવતા શીખી લીધું સહેલાઇ થી તદન બહાર જેવા જ બની જાય છે Jyotika Joshi -
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6મેં પટ્ટી સમોસા ફસ્ટ ટાઈમ બનાવ્યા છે. મારાં ઘરે બધાને બહુજ ભાવ્યા ને ખુબજ ઇન્જોય કર્યું..😊😊😊🙏🙏 Heena Dhorda -
પંજાબી છોલે પટ્ટી સમોસા (Punjabi Chhole Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpadindia Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15194418
ટિપ્પણીઓ