વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ તો ચોખા ધોઈ ૧૦મીનીટ પાણી માં પલાળી રાખવા.ગેસ ચાલુ કરી કુકરમાં ૨ ચમચી ઘી મુકીને બધા શાક તેમાં નાખી મિક્સ કરવું.
- 2
તેમાં ૧ ચમચી કસુરી મેથી, લાલ મરચું અને મીઠું તથા ગરમ મસાલો ઉમેરી પલાળેલા ચોખા ઉમેરવા.
- 3
પલાળેલા ચોખા ૧ વાટકી છે તો તેમાં ૨ વાટકી પાણી ઉમેરી એક ઉભરો આવે એટલે ઢાંકણ બંધ કરી ૧ સીટી વગાડી ગેસ બંધ કરી ઠંડુ થયે મિક્સ કરીને બાઉલમાં લઇ ઉપર તળેલા કાજુ કીશમીશ થી ગાનિઁશ કરી કોથમીર મુકીને સર્વ કરવું. તો ફટાફટ તૈયાર થઈ જાય તેવો વેજીટેબલ પુલાવ તૈયાર છે. ડીનર નું બેસ્ટ ઓપ્શન એટલે વેજીટેબલ પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પુલાવ (Pulao Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે. તાજા-લીલા શાકભાજી માથી જાત-જાત ની વાનગી બને છે એમા ની આ એક સરસ વાનગી મિક્ષ-વેજીટેબલ પુલાવ છે. જે મોટા થી લઈ નાના બાળકો ને ખુબ જ ભાવે છે.#GA4#week19 Trupti mankad -
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#sunday special#favourite Swati Sheth -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA 4#Week 19Pulaoવેજીટેબલ પુલાવ કૂકર માં Shital Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2ભાત માંથી ભરપૂર પોષક તત્વો મળી રહે છે.તેમાંથી અનેકવિધ વાનગી ઓ બનાવી શકાય છે.વેજીટેબલ પુલાવ માંથી પ્રોટીન,વિટામિન્સ મળી રહે છે અને સ્વાદ માં પણ લાજવાબ છે. મે અહીંયા લીલા વટાણા, અને ગાજર નો ઊપિયોગ કર્યો છે તમે અન્ય શાક પણ ઉમેરી શકો છો. Varsha Dave -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujarati)
#GA4#Week19વેજીટેબલ પુલાવ એ ડિનર માટે હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે.ઘણી વાર આપણે મસાલા વાળી અને ચટપટી વાનગી ખાઈને કંટાળી ગયા હોઈએ અને સાદું ભોજન કરવાની ઈચ્છા હોય તો વેજીટેબલ પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે.જે કઢી, દાળ, દાલફ્રાય અથવા કોઈપણ દાળ સાથે ખાઈ શકાય છે. Dimple prajapati -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MAમારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..પણ પુલાવ મારો ફેવરિટ.. Vaidehi J Shah -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post 1#PulaoVeg.pulao...(વેજ.પુલાવ)અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે,, બધા શાકભાજી બહુ મસ્ત આવે છે એકલા શાકભાજી ખાવાનું મન થઈ જાય એમાં પુલાવ નું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે મારી તો આ ફેવરીટ રેસીપી છે,, હોટલમાં બહાર જમવા જાવ ત્યારે પહેલા હું બિરયાની મંગાવુ છે Payal Desai -
વેજીટેબલ પુલાવ (VEGETABLE PULAO Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ પુલાવ Ketki Dave -
-
કોદરી નો વેજીટેબલ પુલાવ (Kodri Vegetable Pulao Recipe In Gujarati)
#KS2કોદરી નો વેજિટેબલે પુલાવ જે મોરિયા કરતા મોટો દાણો અને ડાયાબિટીસ માં ભાત ને બદલે ખાઈ શકે Bina Talati -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14840544
ટિપ્પણીઓ (2)