રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં ભાત, ચણા નો લોટ, ઘઉં નો લોટ, મરચું, હળદર, ધાણા જીરું, આદુ મરચા લસણ ની પેસ્ટ મીઠુ ઉમેરો પછી તેલ, લીલા ધાણા લીંબુનો રસ નાખી બરોબર મીક્ષ કરો અને મુઠીયા બનાવી દો.
- 2
એક કડાઈ માં તેલ લઇ ગેસ ચાલુ કરી તેમા રાઈ, જીરું, હીંગ લીલા મરચા, હળદર, ધાણા જીરું, મરચું પાઉડર ઉમેરો.
- 3
પાણી ઉકળે એટલે તેમા મુઠીયા ઉમેરી દો અને મીઠુ થોડુંક ઉમેરવું 10 મીન પછી ચઢી જાય એટલે તેમા દહીં ઉમેરી હલાવી થોડી વાર પછી ગેસ બંધ કરી ધાણા ઉમેરો ભાખરી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આપણા ગુજરાતી ઓ ની એક ટ્રેડિશનલ વાનગી છે.જ્યારે ઘર માં શાક ના હોય સને ભાત વધેલા હોય તો આ બેસ્ટ રેસીપી છે.અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ પણ વાહ વાહ શું વાત કરું........... આવી જાવ તમે પણ. Alpa Pandya -
-
-
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 રસિયા મુઠીયા એક એવી વાનગી છે જે ઘરે ઘરે બને છે..તે મોટાભાગે ગૃહિણીઓ ની આગવી સુઝમાંથી ઉતપન્ન થયેલી વાનગી છે.તમે તેમાં જેટલું ઇચ્છો એટલું ટ્વીસ્ટ મૂકી શકો છો..આજે હું સવાર ના વધેલા ભાત માંથી બનતા રસિયા મુઠીયા લાવી છું .જેને તમે વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી પણ કહી શકો છો.. Nidhi Vyas -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#Cookpadindia#Cookpadgujratiરસિયા મુઠીયા એ વન બાઉલ વાનગી છે.ક્યારેક ઘર માં ભાત વધ્યા હોય તો તેની આ ટેસ્ટી વાનગી બની જાય. Bansi Chotaliya Chavda -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે.. Daxita Shah -
-
-
રસિયા મૂઠિયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6આ એક leftover rice માં થી બનતી વાનગી બનાવી છે. જો શાક ના હોય તો આ વાનગી ખુબજ સારી છે જે પરાઠા ભાખરી સાથે સારી લાગે છે. અને ખુબજ ઝડપથી બનતી વાનગી છે. Reshma Tailor -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવમાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. Komal Doshi -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવવામાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત, ચણા ના લોટ, ઘઉં નો કક્રો લોટ અને ચોખા ના લોટ ને મિક્સ કરી ને બનાવ્યા છે. Daxa Parmar -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ રેસિપી વધેલા ભાત માંથી બને છે.તે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6દુધી, પાલક અને ભાત ના રસિયા મુઠીયા બનાવ્યા Bhavna Odedra -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત અને ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. ઘણા લોકો ઘઉં નો લોટ, ચોખા નો લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે પણ પારંપરિક તો ભાત અને ચણા ના લોટ અને દહીં નો ઉપયોગ કરી ને બને છે. Arpita Shah -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6ભાતના ટેસ્ટી રસિયા મુઠીયાવાનગી નંબર 2 Ramaben Joshi -
-
રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ વાનગી મેં લેફ્ટ ઓવર ઘટકો માંથી બનાવી છે પણ આપ સૌ માટે મેં ઘટકો લખ્યા છે જેના વડે આવી જ વાનગી રસિયા મુઠીયા બનાવી શકોછો...આ રેસીપી One-Pot-Meal હોવાથી ડિનરમાં બનાવી શકાય છે.... Sudha Banjara Vasani -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe in Gujarati)
રસિયા મુઠીયા એ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મે આજે ભાત માંથી રસિયા મુઠીયા બનાવીયા છે. જે બનાવા મા જલ્દી બની જાય છે. ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.#KS6 Archana Parmar -
દૂધી ના રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
દૂધી ના પાણી વાળા મુઠીયાઆ મુઠીયા ફટાફટ બની જાય છે. મુઠીયા soft ( પોચા ) બને છે. Richa Shahpatel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14856130
ટિપ્પણીઓ (2)