ઓરિયો મિલ્કશેક (Oreo milkshake recipe in Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ ગ્લાસદૂધ
  2. ઓરીયો બિસ્કીટ
  3. ૧ ચમચીચોકલેટ સીરપ
  4. ૧ કપવેનીલા આઈસ્ક્રીમ
  5. ૧ કપવ્હીપ્ડ ક્રીમ (સજાવવા માટે)

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સર જારમાં એક ગ્લાસ દૂધ લો

  2. 2

    હવે તેમાં ઓરિયો બિસ્કીટ ના ટુકડા કરીને નાખો ત્યારબાદ તેમાં આઈસ્ક્રીમ એડ કરો

  3. 3

    પછી તેમાં ચોકલેટ સીરપ, ૧ ચમચી ફ્રેશ ક્રીમ એડ કરી દો આ બધી સામગ્રીને મિક્સરમાં મિક્સ કરી લો તૈયાર છે..... ઓરિયો મિલ્ક શેક

  4. 4

    હવે એક ગ્લાસમાં મિલ્ક શેક કાઢી તેના ઉપર વ્હીપ્ડ ક્રીમ થી સજાવી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral A Panchal
પર

Similar Recipes