રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને બાફી ને થોડીવાર ઠંડા થવા દો
- 2
દહીં માં જો પાણી હોય તો તેને થોડું નિતારી લો
- 3
સૌપ્રથમ એક બાઉલ માં ભાટ લો અને તેમાં મીઠું અને હીંગ અને એક ચમચી ઘી ઉમેરો
- 4
ત્યાર બાદ તેમાં દહીં ઉમેરો હળવા હાથેથી હલાવો
- 5
આ તૈયાર દહીં-ભાત ને માટલાની હાંડી કે બાઉલમાં કાઢી લો અને થોડીવાર તેમાં રહેવા તો જેથી તેમાં સ્વાદ અને સુગંધ સરસ અને વધારાનું પાણી શોષાઈ જશે
- 6
એક પેનમાં બાકી નુ ઘી મુકો ગરમ થાય એટલે તેમાં જીરૂં મૂકો જીરૂ તતડી જાય એટલે તેને ચમચી વડે તે દહીં ભાત ઉપર પાથરી દો અને તેને થોડીવાર માટે ઢાંકી દો
- 7
આ રીતે ભાત તૈયાર કરો અને તેને જમવામાં પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કર્ડ રાઈસ (curd rice recipe in Gujarati)
#સાઉથકર્ડ રાઈસ રેસીપી સાઉથ ઇન્ડિયન રેસિપી છે. જે દહીં અને ભાતને મિક્સ કરીને બનાવવામાં આવે છે તે પચવામાં એકદમ સરળ રહે છે. ્ Hetal Vithlani -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
Curd Rice એક સાઉથ ઈન્ડિયા ની પ્રખ્યાત વાનગી છે. પચવામાં હલ્કી, બનાવામાં સરળ, ખૂબ સ્વાદિષ્ટ અને એની ખરી મજા કેળ ના પાન માં લઈ હાથે થી જમવામાં છે.#Cooksnap#કૂકસ્નેપ Dhaval Chauhan -
દહીં ભાત (સાઉથ ઇન્ડિયન)(Curd Rice Recipe In Gujarati)
#ફટાફટદહીં ભાત (કડઁ રાઇસ) દક્ષિણ ભારત ની ફેમસ ડીશ છે. જે સ્વાસ્થ્ય ની દ્ષ્ટિ એ ખુબ જ સારા છે, ગરમી ના દિવસો મા એ ઠંડક આરમાર છે, જો એસિડીટી થઇ હોય તો દહીં ભાત ખાવા થી રાહત મલશે. અને તે ફક્ત ૧૦ મિનિટ માં બની જાય છે. તે ઠંડા ભાતમાંથી બનાવવા માં આવે છે.તો બપોર ના ભાત વધ્યા હોય તો ડિનર માટે ખુબ સારો વિકલ્પ છે. Bhavisha Hirapara -
-
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
#Rainbow #RC2 #White #દહીં_ભાત#Cookpad #Cookpadindia#Cookpadgujarati. #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveદક્ષિણ ભારતીય દહીં ભાતMosarannaSouth Indian Curd Riceદક્ષિણ ભારતીય દહીં ભાત, Mosaranna, South Indian Curd Riceસાવ સરળ પણ, સ્વાદ સાથે, સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી એવા દક્ષિણ ભારતીય દહીં ભાત, વિટામીન B12 થી ભરપૂર હોય છે . શાકાહારી માટે B12 મેળવવા માટે ઉત્તમ સ્ત્રોત છે . Manisha Sampat -
-
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશ કલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ#cookpadindia#cookpadgujarati#curdrice#summerspecial Mitixa Modi -
-
દહીં ભાત (Curd Rice Recipe in Gujarati)
#RC2#Week2#White#Cookpadindia#Cookpadgujaratiગરમીમાં ઘણી જગ્યાએ પારંપરિક રૂપથી દહીં-ભાતનું સેવન કરવામાં આવે છે. કારણ કે દહીંમાં પ્રાકૃતિક રૂપથી પેટને ઠંડું રાખવાનો ગુણ હોય છે. ગરમીમાં મોટાભાગે લોકો હલ્કું ડાયટ લેવાનું પસંદ કરે છે. દહીં-ભાત આ સિઝન અનુસાર ખૂબ જ સંતુલિત આહાર છે. તો સફેદ ચોખામાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે જેનાથી તે પચવામાં સરળ છે. દહીં-ભાત સ્કિનને હેલ્ધી અને ક્લીન બનાવી રાખવામાં મદદ કરે છે.. બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. દહીં-ભાત બનાવતી વખતે તેમાં લીમડાના પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પાનમાં એન્ટી-હાઈપરગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે. ભાતમાં પણ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે.દહીં હાડકાઓને મજબૂત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં કૅલ્શિયનું ઉચ્ચ પ્રમાણ છે કે જે હાડકાઓનાં વિકાસમાં સહાયક છે. દહીંમાં સારા બૅક્ટીરિયા હોય છે કે જે શરીરમાં હાજર વિવિધ સૂક્ષ્મજીવો સામે લડી પ્રતિરક્ષણ પ્રણાલી મજબૂત કરે છે. વાળને મજબૂત બનાવે છે .દહીં અને ભાતમાં પ્રોટીન હોય છે. આ કારણથી બંનેનું કોમ્બિનેશન શરીરમાં સારી માત્રામાં પ્રોટીનને પહોંચાડે છે. દહીં હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર રોકે છે. આ ઉપરાંત દહીં વધતું કૉલેસ્ટ્રૉલ રોકે છે અને હૃદયના ધબકારા કાબૂમાં રાખે છે. Neelam Patel -
-
-
-
-
-
-
કર્ડ રાઈસ બોલ્સ. (curd rice balls recipe in Gujarati)
#AM2હું આજે curd rice balls બનાવું છું. આ વાનગી બાળકોને ખૂબ જ ભાવે તેવી છે. અને જલ્દી પણ બની જાય તેવી છે. સાંજના નાસ્તામાં કઈ ચટપટું ખાવાનું મન થાય તો આ વાનગી બનાવી શકાય. Nita Prajesh Suthar -
-
-
-
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#RC2curd rice દક્ષિણ ભારતની એક પ્રસિદ્ધ વાનગી છે તે ખૂબ જ પૌષ્ટિક છે અને વિટામીન બી૧૨ નો સારામાં સારો સ્ત્રોત છે. Kashmira Solanki -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશકલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ Mitixa Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14863700
ટિપ્પણીઓ (9)