જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 વ્યક્તિ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 4 ચમચીઘી
  3. 1 મોટી ચમચીજીરું
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    ચોખા ને 2થી3 વાર પાણી થી ધોઈ 1 કલાક સુધી પલાળી રાખો. પછી ગેસ પર એક પેન મૂકી તેમાં 4 ચમચી ઘી નાખીને થાય એટલે તેમાં જીરું નાખો. જીરું સેજ થાય એટલે પલાળેલા ચોખા અને 1/2 ગ્લાસ પાણી નાખો. મીઠું સ્વાદ મુજબ નાખવું અને ચોખા ચડવા દો.

  2. 2

    80% ચોખા ચડી જાય એટલે ગેસ બંધ કરવો. દાળ, પંજાબી શાક, કઢી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

ટિપ્પણીઓ

Similar Recipes