મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)

Hetal Jethva
Hetal Jethva @Hetal388

મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 કપ દહીં
  2. 1/4 કપ મેંગો
  3. 1/4 કપ સક્કર
  4. કોટનનું કાપડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કટોરી દહીં લેવું. મઠો બનાવવા માટે દહીં માંથી પાણી નીકાળવું પડશે.દહીં માથી પાણી કાઢવા માટે એક કોટનના કપડામાં દહીને પાંચ કલાક સુધી બાંધી લટકાવી રાખવું

  2. 2

    પાંચ-છ કલાક પછી દહીં ને ખોલીને જોશો તો તેમાંથી બધું પાણી નીકળી ગયું હશે.હવે તેમાં સાકર નાખવી. દહીને ફેટવું.

  3. 3

    મેંગો મઠો બનાવવા માટે મેંગો ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવું. પછી એ દહીંમાં નાંખી દેવી. પછી તેને ફેટવુ.

  4. 4

    આપણો મઠો તૈયાર છે હવે તેના ઉપર મંગોના ટુકડા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Jethva
Hetal Jethva @Hetal388
પર

Similar Recipes