મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#KS6
કેરીનો સ્વાદ ઓથેન્ટિક રહે એના માટે બીજું કંઈ જ એડ નથી કર્યું

મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#KS6
કેરીનો સ્વાદ ઓથેન્ટિક રહે એના માટે બીજું કંઈ જ એડ નથી કર્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
૪ લોકો
  1. 1 લીટર દૂધમાંથી બનાવેલું દહીં
  2. ૩ ચમચીમલાઈ
  3. 1 વાટકીદળેલી ખાંડ
  4. 3મિડીયમ સાઈઝ કેસર કેરી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ દઈને એક છીણી જાળી વાળા ચણામાં નીતારી ફ્રીજમાં ચાર કલાક રાખી દેવો. ઉનાળામાં ભાર દઈને નીતરવા રાખવાથી ખાટું થઇ જતું હોય છે

  2. 2

    ચાર કલાકમાં માંથી બધું પાણી નીતરી છે કઠણ બની જશે ત્યારબાદ તેમાં 3 ચમચા મલાઈ ઉમેરી દેવી

  3. 3

    હવે એ જ ઝરણામાં ઉપર ખાંડ ઉમેરી એને છીણી લેવું

  4. 4

    કેરીના ઝીણા ઝીણા સમારી તૈયાર કરેલા શ્રીખંડ માં ઉમેરી દેવાનો

  5. 5

    કેરી મઠો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

ટિપ્પણીઓ (2)

Similar Recipes