વેજિટેબલ ફ્રાઇ રાઇસ (Vegetable Fried Rice Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 5 વ્યક્તિ માટ
  1. 1બાઉલ બાસમતી ચોખા
  2. 1કેપ્સીકમ
  3. 8 -10 કળી લસણ
  4. ડુંગળી
  5. ગાજર
  6. 3 (4 ચમચી)લીલી ડુંગળી ના પાન
  7. ૧ પેકેટસેઝવાન ફ્રાઇડ રાઈસ નો મસાલો
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 3 ચમચા તેલ
  10. પાણી જરૂર મુજબ
  11. 1તજપત્ર
  12. 2સુકા મરચા
  13. 3 ચમચીસોયા સોસ
  14. 3 ચમચીરેડ ચીલી સોસ
  15. 2ગ્રીન ચીલી સોસ
  16. 1 ચમચીસંચળ
  17. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    ચોખા ને ૨૦ મીનીટ સુધી પલાળી દો પછી છુટા બનાવી લેવા

  2. 2

    વેજીટેબલ કટ કરી લેવું

  3. 3

    કઢાય માં તેલ ગરમ કરો તેમાં લાલ મરચું તજપત્ર ઉમેરો પછી ડુંગળી લાલ થાય પછી લસણ અને ઉમેરો મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો

  4. 4

    પછી મસાલો ઉમેરી બધા વેજિટેબલ અને સોસ ઉમેરો

  5. 5

    મીક્સ કરો પછી રાઈસ એડ કરો

  6. 6

    તૈયાર છે ટેસ્ટી રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes