વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

Hetal Prajapati @cook_230981
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા ને તજ,લવિંગ અને તમાલ પત્ર ઉમેરી ને છુટ્ટો દાણાવાળા ભાત બનાવી લો.
- 2
એક કઢાઈમાં તેલ અને ઘી લઈને તેમાં ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટ સાંતળી દો.
- 3
પછી તેમાં બધા જ બાફેલા શાક અને મસાલા ઉમેરીને સાંતળો.
- 4
પછી એક હાંડી કુકર માં સૌથી પહેલા નીચે રાંધેલો ભાત પછી તેના ઉપર બનાવેલું શાક પાછું તેના ઉપર થોડો ભાત અને પાછું શાક અને પાછો છેલ્લા ભાત ઉમેરી તેના ઉપર થોડું કેસરવાળું દૂધ પાથરીને તે થોડીક વાર સ્ટીમ થવા દો. હવે તેને દહીં રાઈતા અને પાપડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બિરયાની (Biryani Recipe in Gujarati)
#Virajbhai ની recipe મુજબ Zoom live મા બનાવી હતી. ખુબ જ સરસ બની. Thank u for this recipe...#cookpadindia#cookpadgujaratiSat-Sun Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
મિક્સ વેજીટેબલ બિરયાની(Mix Vegetable Biryani Recipe in Gujarati)
#GA4#Week16#biryani Komal Madhvanik -
-
-
-
-
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
-
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
નો onion નો garlic હૈદરાબાદી બિરયાની બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે Nidhi Jay Vinda -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347681
ટિપ્પણીઓ (2)