ઈમ્યુનીટી કાઢા (Immunity Kadha Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
શરીર ને ચુસ્તી ,ફુર્તી,તન્દુસ્તી ની સાથે રોગપ્રતીકારક ક્ષમતા વધારે છે દરરોજ 1કપ ગુનગુના કાઢા પીવા જોઈયે..
ઈમ્યુનીટી કાઢા (Immunity Kadha Recipe In Gujarati)
શરીર ને ચુસ્તી ,ફુર્તી,તન્દુસ્તી ની સાથે રોગપ્રતીકારક ક્ષમતા વધારે છે દરરોજ 1કપ ગુનગુના કાઢા પીવા જોઈયે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા પાણી મુકી ને લીલી ચા,પુદીના મરી લવીગ,આદુ,તુલસી લીંબુ નાખી ને ગૈસ પર ઉકળવા દો
- 2
પાણી મા બધુ ઉકળી જાય અને પાણી અડધું (એકગિલાસ) રહે ગેસ બંધ કરી ને ઠંડુ કરવુ. થોડુ ઠંડુ થાય હળદરપાઉડર અને મધ(શહદ) નાખી ને સહેજ હુફાળા પી જવાનુ. બધી વસ્તુઓ આસાની થી ઘર મા મળી જાય છે એટલે જરુર થી ટ્રાય કરજો. આ કોરોના કાલ જયારે બધા માનસિક શારીરિક ત્રાસ,થકાન અને લાચારી અનુભવી રહયા છે ત્યારે એ કાઢા દરેક માટે વરદાન રુપી અમૃત છે.્
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#આદુ ,તુલસી ,પુદીના, મરી ,લવિંગ તજ વાલી મસાલા ચા વિન્ટર મા ,સર્દી,ઉદરસ મા રાહત આપે છે ,શરીર ને તાજગી ,ફુસ્તી આપે છે તુલસી,આદુ વાલી ચા Saroj Shah -
મસાલા ટી (Masala Tea Recipe in Gujarati)
#ગરમાગરમ ચા ભારતીય લોગો ના વિશેષ પીણુ છે.એક કપ સરસ મજા ની ચા અને આખા દિવસ દરમ્યાન, ચુસ્તી ફુસ્તી ના અહસાસ,મસાલા અને હબ્સ નાખી અનેક ફલેવર , ટેસ્ટી ચા બને છે Saroj Shah -
ઈમ્યુનીટી બુસ્ટર ઉકાળો (Immunity booster ukado recipe in Gujarati)
#MW1હાલ ના સમય માં કોરોના નો સમય ચાલી રહ્યો છે આ સમય માં આપણા શરીર ની ઈમ્યુનીટી સારી હોવી ખુબ જરુરી છે અત્યારે શિયાળાનુ પણ આગમન થઈ ગયુ છે તો આ સમય માં રોજ સવારે ઉઠીને ઉકાળો પીવો જોઈએ જેથી શરીર ની ઈમ્યુનીટી સારી રહે ને શરદી ને ઉધરસ સામે રક્ષણ મળે તો હુ ઉકાળા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4કાવો ઠંડી માં શરીર ને એનૅજી માટે પીવા માટે ઉપયોગી છે,કાવો પીવાથી શરદી અને ઉધરસ સામે રક્ષણ મળે છે. Tejal Hitesh Gandhi -
ઈમ્યુનીટી બુસ્ટર કાઢો(immunity booster kadho recipe in gujarati)
#ઈમ્યુનીટી બુસ્ટર કાઢો#ફટાફટયહાં ભી હોગા... વહાં ભી હોગા...અબ તો સારે જહાં મે હોગા ક્યા?....તેરા હી જલવા.... તેરા હી જલવા... ભાદરવા ના ઓતરા ચોતરા તાપ મા ઘર ઘર માં માંદગી માથુ ઊંચકે છે.... કોરોના અને ચીકન ગુણીયા નો કેર ચો તરફ ભરડો લઇ રહ્યો છે .... આ પરિસ્થિતિમાં શરીર ની ઈમ્યુનીટી - પ્રતીરક્ષા વધારવા આ ઈમ્યુનીટી બુસ્ટર કાઢો શરીર ની પ્રતીરક્ષા તો વધારે જ છે સાથે સાથે તાજગીસભર અને સ્વાદિષ્ટ પણ છે Ketki Dave -
-
હિબિસ્ક્સ લેમનગ્રાસ અને બેસિલ હની ટી (જાસુદ, લીલી ચા, તુલસી અને મધ ની ચા)
#ટીકોફી#પોસ્ટ8ઘણા તત્વો ભેગા કરી ને આપણા સ્વાદ અનુસાર અને શરીર ને જરૂરી એવી કોમ્બો ટી બનાવી શકાયઃ છે. આ ચા મા મેં જાસુદ, તુલસી, લીલી ચા, મધ, લીંબુ નો ઉપયોગ કર્યો છે. વિટામીંસ અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર આ ચા રોગપ્રતિકાર શકતી વધારવા માટે ખુબ ઉપયોગી છે. ચામડી ના વિકાર દૂર કરે છે. પેટ ની ગરમી ઓછી કરે છે. ડિટોક્સ કરવા મા મદદ કરે છે. અને શરીર સ્ફૂર્તિલું રાખે છે. Khyati Dhaval Chauhan -
આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
#cookpad Gujaratiઆદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે Saroj Shah -
-
ઇમ્યુનિટી કાઢા(Immunity kadha recipe in gujarati)
#goldenapron3 #Week23#Kadha #Pudina#માઇઇબુક #પોસ્ટ 18 Kshama Himesh Upadhyay -
-
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો (ફાઇટ વિથ કોરોના) (Immunity Booster Ukalo Recipe In Gujarati)
#trends3હાલની પરિસ્થિતિમાં ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો ખૂબ ટ્રેન્ડમાં છે પરંતુ મારા મમ્મી આયુર્વેદિક હોસ્પિટલમાં જોબ કરતા એટલે ઘરમાં દરેક જાતના ઉકાળાનું જ ચલણ અને પિતા ખેતીવાડીમાં માનતા એટલે દરેક વસ્તુ ઘરમાં ઉગાડતા ...ઉકાળામાં વાપરેલી લીલી વનસ્પતિ મારા ઘરે ઉગેલી જ વાપરી છે Meera Pandya -
-
મલ્ટી ફ્લેવર્સ ટી(multi flavours tea recipe in Gujarati)
#ટીકોફીઅત્યારે કોરોના ની બહુ મહામારી ચાલી રહી છે .એના માટે ચાર જાતની ચા બનાવી છે .તે તમારા હેલ્થ માટે બહુ સારી રહે છે અને કોરોના થી લડવામાં પણ બહુ ઉપયોગી હોય છે. Pinky Jain -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1ઉકાળા માં સામાન્ય રીતે સૂકી ચા નથી નાખતા, પણ મે આ ઉકાળો અલગ રીતે બનાવ્યો છે,બ્લેક ટી પણ બની જાય અને ઉકાળો પણ,કોઈ ને ચા ની આદત હોય તો આ રીતે બનાવી ને પી શકાય, લીંબૂ અને મધ નાખો એટલે એનાથી આપડી પાચનશક્તિ મજબૂત બને છે અને વજન ઉતારવામાં મદદ કરે છે. Jigisha mistry -
સ્પેશિયલ હર્બલ ચ્હા (special herbal Tea Recipe In Gujarati)
#ચ્હાહું હમણાં બપોરે ચા ની જગ્યાએ આ સ્પેશિયલ ચ્હા બનાવું છું... આમાં લીંબુનો રસ સાથે આદુ, તુલસી,તજ લવિંગ અને ગોળ આ બધું શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે..અને સ્વાદ માં પણ સરસ લાગે છે.. Sunita Vaghela -
આયુર્વેદિક કાઢા (Ayurvedic Kadha Recipe In Gujarati)
#Immunity અત્યારે આ કોરોના ચાલી રહ્યો છે ત્યારે આ આયુર્વેદિક કાઢો ખરેખર બહુ જ સારો છે.તેનાથી આપણી ઇમ્યુનિટી વધે છે દિવસ માં એક વખત પણ પીવી જોઈએ. Alpa Pandya -
મલટીપરપઝ કાઢો (Multipurpose Kadha Recipe In Gujarati)
#goldenapron3#વીક 23#કાઢાઆ કાઢો મલટીપરપઝ રીલીફ આપશે જેમ કે રોગ પ્રતિકારક શક્તિ વધારશે, શરદી કફ મટાડશે, વાયરલ તાવ શામે લડવા ની તાકત આપશે, ગળા ની ખરાશ, શરીર નું વજન ઓછુ કરવા માં મદદરૂપ થાશે. Krupa savla -
આસામ (asam tea recipe in gujarati)
#સાજ ની ચા આસામ સ્પેશિયલ હોય તો મજા આવે. પતિ દેવ સાથે વાત કરતાં ચા પીવાથી દિવસ ભર નો થાક ઉતારવા લાગે. આસામ ની નિકુંજ ચા બહુજ ઓથેન્ટીક બની છે. Mrs Viraj Prashant Vasavada -
કાઢો (Kadho recipe in Gujarati)
કફ અને ખાસી માટે શિયાળા માં પીવા લાયક કાઢો. એક ગ્લાસ રોજ પી શકો તો સારું શિયાળા મા.#MW1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujara
#Immunityકોઈપણ પ્રકારની બીમારી અને વાઇરસ થી લાડવા માટે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે. બીમાર પડ્યા પછી જલ્દી સ્વસ્થ થઈ શકો છો એ માટે આ ડ્રિંક પીવું જરૂરી છે. મે અહીં આ ડ્રિંકમાં લીલી હળદર ,આદુ, મરી , તજ, લવીંગ, લીંબુ, તુલસી અને ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે. જે તમને રોગ સામે લડવાની શક્તિ આપશે.અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જ્યારે સવારે ઊઠો ત્યારે નરણા કોઠે પીવું. લીલી હળદર આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
#Immunity વર્તમાન સમય ની મહામારી ની વિકટ પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી ને . ખોરાક પર વિશેષ ધ્યાન રાખવુ જોઈયે. જેથી ચુસ્તી ફુર્તી અને તન્દુરસ્તી ની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે.. ઘર મા મળી જાય એવી વસ્તુઓ થી દુધ બનાવુ છે . જે દરરોજ પીવા થી સર્દી,જીકામ ,ઉદરસ મા રાહત આપે છે , રોગો સામે લડવાની શારીરિક ક્ષમતા વધી જાય.. Saroj Shah -
કોરોના બુસ્ટર ચા(corona booster chai recipe in Gujarati)
#MW1ઇમ્યુનિટી રેસીપીફ્રેન્ડ્સ ઉકાળામાં દૂધ એડ કરો તો એક નવી ચા મળે છે, મે ત્રણ ટાઈપ ની ચા બનાવી છે જે તમને ખૂબ જ પસંદ આવશે અને પીવામાં પણ એકદમ હેલ્ધી છે ફ્રેન્ડસ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ ચા જરૂરથી બનાવજો. અને ચામાં થોડીક ટિપ્સ પણ શેર કરી છે. Nirali Dudhat -
મિન્ટ લાઇમ ગ્રીન ટી કુલર
#ટીકોફી#પોસ્ટ9ફુદીનો અને લીંબુ બને શરીર ને અત્યંત તાજગી પ્રદાન કરે છે. ઉપરાંત બને એન્ટિઓક્સિડન્તસ અને વિટામિન c રિચ હોવાથી રોગ સામે લડવાની શકતી પણ આપે છે. દિવસઃ દરમયાન પીવા થી ખુબ જ રિફ્રેશિંગ ફીલ થાય છે. Khyati Dhaval Chauhan -
દાડમ નું હેલ્ધી ડ્રિંકસ (Pomegranate Healthy Drinks Recipe In Gujarati)
#સાઈડકોઈપણ વાનગી બનાવો પણ સાઈડ મા તો કંઇક જોઇએ જ..અને હા એના થી વાનગી માં ચાર ચાંદ પણ લાગે....પછી એ કોઈ drinks હોઈ કે ચટણી,પાપડ ,કે આચાર....બ્રેડ ની વાનગી સાથે જનરલી આપણે સૌ અલગ અલગ સોફ્ટ drinks લેતા હોય છે...તો આજે મે બનાવ્યું છે ....હેલ્ધી એવું દાડમ નું drinks..... જે પીઝા,બર્ગર, સેન્ડવીચ વગેરે સાથે જામે છે........ Sonal Karia -
-
હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)
#MRસવાર ના સમય ગરમાગરમ આદુ ,લીલી ચા, તુલસી વાલી ચા મળી જાય તો ફ્રેશનેસ આવી જાય છે. સર્દી ,કપ,થી રાહત આપતી ચા વરસાતી મોસમ મા પીવાની મજા આવી જાય છે આદુ,તુલસી,લેમન ગ્રાસ વાલી ચા Saroj Shah -
કહાવો
#ગોલ્ડનએપરોન 2#week9કહુવા મૂળ લડાખ ની હર્બલ ચા છે ,જે ને ઠંડી થી બચવા માટે પીવા માટે આવતી હશે.જેમાં ગુલાબ ની સૂકી પાંદડી નાખવા માં આવે છે.અને તેના ફાયદા તો ઘણા છે. Parul Bhimani
More Recipes
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
- સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
- વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
- સત્તૂનું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
- વેજ.મસાલા ઉપમા (Veg. Masala Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14874467
ટિપ્પણીઓ