રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 ચમચીસુંઠ પાઉડર
  2. 3-4ઇલાયચી આખા
  3. 4-6તુલસી ના પાન
  4. 4-6ફુદીના ના પાન
  5. 1 ટુકડોતજ
  6. 4મરી આખા
  7. 1 ટુકડોગોળ
  8. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઉકાળા માટેની બધી સામગ્રી તૈયાર કરો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી એક તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું અને તેમાં આ બધી સામગ્રી નાંખીને તેને દસ મિનિટ સુધી ઉકાળો.

  3. 3

    પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી લો.હવે આ ઉકાળાને ગાળીને સહેજ ઠંડુ થાય એટલે પી લેવું.

  4. 4

    વધુ સારો ફાયદો મેળવવા માટે આ ઉકાળાને દિવસમાં બે વાર પીવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes