ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#Immunity
વર્તમાન સમય ની મહામારી ની વિકટ પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી ને . ખોરાક પર વિશેષ ધ્યાન રાખવુ જોઈયે. જેથી ચુસ્તી ફુર્તી અને તન્દુરસ્તી ની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે.. ઘર મા મળી જાય એવી વસ્તુઓ થી દુધ બનાવુ છે . જે દરરોજ પીવા થી સર્દી,જીકામ ,ઉદરસ મા રાહત આપે છે , રોગો સામે લડવાની શારીરિક ક્ષમતા વધી જાય..

ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#Immunity
વર્તમાન સમય ની મહામારી ની વિકટ પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી ને . ખોરાક પર વિશેષ ધ્યાન રાખવુ જોઈયે. જેથી ચુસ્તી ફુર્તી અને તન્દુરસ્તી ની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે.. ઘર મા મળી જાય એવી વસ્તુઓ થી દુધ બનાવુ છે . જે દરરોજ પીવા થી સર્દી,જીકામ ,ઉદરસ મા રાહત આપે છે , રોગો સામે લડવાની શારીરિક ક્ષમતા વધી જાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
એક વ્યકિત
  1. 1 કપગરમ કરેલા હુફાળા દુધ
  2. 1/4 ચમચીહળદરપાઉડર
  3. 1/4 ચમચીસુઠં પાઉડર
  4. 1 ચમચીમઘ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    દુધ ને ગરમ કરી ને હુફાળા કરવાના.હળદરપાઉડર એડ કરો હળદરએન્ટી ફંગલ,એન્ટી સેપ્ટીક, એન્ટી બેકટીરિયલ છે, સુઠં એડ કરો. સર્દી,કફ,ઉદરસ મા મદદરુપ થાય છે, મઘ એડ કરો, એ નેચુરલ મિઠાસ છે જો અનેક આયુર્વેદિક ગુણ ધરાવે છે

  2. 2

    બધુ મિક્સ કરી ને ચમચી થી હલાવી ને પી જવાનુ. તૈયાર છે શરીર ની ઈમ્યુનીટી વધારે એવા સ્વાસ્થ વર્ધક દુધ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes